wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

MATHS QUIZ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનાં માંથી મોટી સંખ્યા કઈ છે?

a)

5.3

b)

5.300

c)

5.3000

d)

એકપણ નહીં

2.

4/7 અને 4/8 માં મોટો અપૂર્ણાંક કયો છે ?

a)

4/7

b)

4/8

c)

બંને

3.

(-1)10000 ની કિંમત કેટલી થાય?

(a)  

4.

સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

2

b)

4

c)

1

d)

ત્રણ માંથી એકેય નહીં

5.

14.657 માં 5 ની સ્થાનકિંમત કઈ છે?

a)

50

b)

5/100

c)

5/10

6.

એક લાખ એટલે કેટલા હજાર?

a)

સો

b)

દસ

c)

હજાર

d)

દસ હજાર

7.

5 રૂપિયા માં 500 ગ્રામ કેરી મળે તો 500 પૈસા માં કેટલા કિલોગ્રામ કેરી મળે?

a)

50

b)

100

c)

1/2

d)

20

8.

5000 ગ્રામ રૂ અને 5 કિલોગ્રામ લોખંડ પૈકી કોનું વજન વધુ?

a)

લોખંડ

b)

રૂ

c)

બંને સમાન

9.

જેનીસ નેક કરતાં મોટો છે, નેક વ્રજ કરતાં નાનો છે પરંતુ વ્રજ જેનીસ કરતાં નાનો છે તો સૌથી નાનું કોણ?

a)

જેનીસ

b)

વ્રજ

c)

નેક

10.

39 ના અવયવો માં વિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

1

b)

3

c)

13

d)

39

11.

10+25÷5-3×2 ની કિંમત કેટલી થાય?

a)

18

b)

1

c)

8

d)

9

12.

અઢી કલાકની મિનિટ કેટલી થાય?

a)

90

b)

120

c)

130

d)

150

13.

28 ફૂટ લાંબા તાંબાના તાર માંથી 4 ફૂટ ના એક સરખા ટુકડા કરવા માટે કેટલી વખત તાર કાપવો પડે?

(a)  

14.

12 વિદ્યાર્થીઓ લાઈન માં ઉભા છે. મોહન શરૂઆત થી પાંચમાં ક્રમે ઊભો હોય, તો છેલ્લે થી ગણતાં તે કેટલા માં ક્રમે હશે?

a)

5

b)

8

c)

7

d)

6

15.

એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલાં 10 મકાનો (Row House) ને કેટલી કોમન દિવાલો (કરા) હોય?

a)

10

b)

9

c)

11

d)

8