wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

15. સંભાવના

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કોઈ ઘટનાની સંભાવના........... હોય તે શક્ય નથી.

a)

2/3

b)

0.7

c)

0.15

d)

1.5

2.

અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતાં તે સ્વર હોય તેની સંભાવના......... થાય.

a)

1/26

b)

3/26

c)

5/26

d)

1/52

3.

એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના.......... થાય.

a)

1/6

b)

1/3

c)

3/4

d)

1/2

4.

જો P(A) : P(A') =3:5 હોય તો P(A) =..........

a)

3/5

b)

3/8

c)

5/8

d)

5/3

5.

લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના......... છે.

a)

1/7

b)

2/7

c)

3/7

d)

4/7

6.

બરાબર છીપેલાં 52 પત્તાના ઢગમાંથી એક પત્તુ યાદચ્છીક રીતે પસંદ કરતાં તે પત્તુ કાળા રંગનું મુખમુદ્રાવાળું પત્તુ હોય તેની સંભાવના............ છે.

a)

1/26

b)

3/26

c)

1/52

d)

3/52

7.

જો P(A) - P(A') =0.2 હોય તો P(A) =...........

a)

0.8

b)

0.6

c)

0.4

d)

1.2

8.

50 ગુણની પરીક્ષામાં માનવને 49 ગુણ મળે તેની સંભાવના...........

a)

49/50

b)

1/50

c)

49/51

d)

1/51

9.

સૂર્ય પશ્ચિમમાં ઊગે તે ઘટનાની સંભાવના............. છે.

a)

-1

b)

1

c)

0

d)

0.5

10.

જાન્યુઆરી મહિનામાં પાંચ રવિવાર હોય તેની સંભાવના..........

a)

1/7

b)

2/7

c)

3/7

d)

4/7