wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત ના રાજ્ય

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.
1. આ કયા રાજ્યનો નકશો છે ?
a)
મધ્યપ્રદેશ
b)
દિલ્હી
c)
જમ્મુ કાશ્મીર
d)
ગુજરાત
2.
2. આપણા રાજ્યનું નામ જણાવો.
a)
બિહાર
b)
રાજસ્થાન
c)
ગુજરાત
d)
પંજાબ
3.
3.આપણા જિલ્લાનું નામ જણાવો.
a)
રાજકોટ
b)
મોરબી
c)
વડોદરા
d)
પોરબંદર
4.
4.આપેલ નકશામાં વિસ્તાર (જગ્યા) મુજબ મોટો જિલ્લો કયો છે ?
a)
ભાવનગર
b)
બનાસકાંઠા
c)
કરછ
d)
જામનગર
5.
5.મોરબી જિલ્લાનો પાડોસી જિલ્લો કયો છે ?
a)
બોટાદ
b)
જામનગર
c)
જૂનાગઢ
d)
સાબરકાંઠા
6.
6. ગુજરાત નું પાટનગર જણાવો.
a)
અમદાવાદ
b)
સુરત
c)
મોરબી
d)
ગાંધીનગર
7.
7. ગુજરાતમાં કુલ જિલ્લોઓ કેટલા છે ?
a)
33
b)
28
c)
32
d)
7
8.
8. મોરબીથી દ્વારકા જવા રસ્તામાં કયો જિલ્લો આવે છે ?
a)
ખેડા
b)
દાહોદ
c)
જામનગર
d)
ભરૂચ
9.
9.આપણા જિલ્લાની બાજુનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
a)
મહેસાણા
b)
અમરેલી
c)
જામનગર
d)
કરછ
10.
10. અમરેલી જિલ્લાના દક્ષિણ બાજુએ આવેલ જિલ્લો કયો છે ?
a)
મોરબી
b)
સુરેન્દ્રનગર
c)
ગીર સોમનાથ
d)
ભાવનગર
11.
11." અ" મૂળાક્ષર ન આવતો હોય તેવો જિલ્લો આપેલ વિકલ્પ માંથી શોધો.
a)
અમરેલી
b)
અરવલ્લી
c)
પંચમહાલ
d)
અમદાવાદ
12.
12. ખાલી જગ્યામાં ખૂટતો શબ્દ પૂરો. ન ... દા
a)
વા
b)
રો
c)
ર્મ
d)
13.
13. કયા જિલ્લાના નામમાં સૌથી વધારે અક્ષર આવેલ છે ?
a)
સુરેન્દ્રનગર
b)
છોટા ઉદેપુર
c)
દેવભૂમિ દ્વારકા
d)
ગીર સોમનાથ
14.
14. આપણો જિલ્લો ગુજરાત રાજ્યમાં કઈ દિશામાં આવેલ છે ?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
15.
15. બનાસકાંઠા ગુજરાત રાજ્યની કઈ બાજુએ આવેલ જિલ્લો છે ?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
16.
1. આ કયા રાજ્યનો નકશો છે ?
a)

મધ્યપ્રદેશ

b)

દિલ્હી

c)

જમ્મુ કાશ્મીર

d)

ગુજરાત