wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

293 PSE ગણિત ભાગ2

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

594 માં 5 ની સ્થાનકિંમતઅને 5 ની અંક કિંમત નો તફાવત .......... થાય.

a)

405

b)

495

2.

અઢીસો રૂપિયામાંથી સવાસો રૂપિયા બાદ કરીને પોણાસો ઉમેરતા ........... રૂપિયા થાય.

a)

200

b)

175

3.

856 માં 8 અને 6 અંકોના સ્થાન બદલતા મળતી નવી સંખ્યા અને આપેલ સંખ્યાનો તફાવત .......... થાય.

a)

198

b)

189

4.

8542 માં 8 અને 4 ની સ્થાનકિંમત નો તફાવત ........... થાય.

a)

7690

b)

7960

5.

ભીમ બેટકા ગુફાઓમાં 49 જંગલી બળદના ચિત્રો તથા 127 વિવિધજાતના હરણ ના ચિત્રો હતા. તો જંગલી બળદ કરતા હરણ ના ચિત્રોની સંખ્યા .......... વધારે કહેવાય.

a)

78

b)

87

6.

શાળાના બાળકો 11 વાગે ભાવનગરથી સોમનાથ 3 કલાક માં પહોંચે છે.ત્યારે ઘડિયાળ .......... વાગ્યાનો સમય બતાવશે.

a)

બપોરના 1/30

b)

બપોરના 2/00

c)

સાંજના 5/30

7.

પ્રવાસ દરમિયાન જન્મદિવસ નિમિત્તે ભાર્ગવ તેના નવ મિત્રોને ત્રણ ચોકલેટ વહેંચે છે. આમ કરતાં તેની પાસે ચાર ચોકલેટ બાકી રહે છે. તો ભાર્ગવ પાસે કુલ ચોકલેટ .......... હોય.

a)

39

b)

31

c)

26

d)

29

8.

એક નાની કીડી એક મિનિટમાં ચાર સેન્ટીમીટર ચઢાણ કરે છે. અને બે સેન્ટીમીટર જેટલું અંતર લપસે છે. તો 10 cm ચઢાણ કરતા તેને .......... મિનિટનો સમય લાગે.

a)

8

b)

6

c)

5

d)

4

9.

25 અને 50 વચ્ચેની કઈ સંખ્યાને 2, 3 તથા 5 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

30

b)

20

10.

બાળકોએ સાંજના પાંચ વાગ્યા સુધી બોર તળાવમાં નૌકાવીહાર ની મજા માણી. હવે તેઓ ક્યાંય રોકાયા વગર પાછા ફરે છે.તેમને શાળામાં પરત ફરતા ચાર કલાકનો સમય લાગ્યો. તેઓ ........ વાગ્યે શાળામાં પરત આવી જશે.

a)

સાંજના 6 વાગે

b)

રાત્રિના 9 વાગે

11.

1 બસમાં 47 બાળકો અને 2 શિક્ષકો સમાય છે.તો આવી 3 બસ માં લગભગ ........... વ્યક્તિઓ સમાઈ શકે.

a)

150

b)

180

12.

નીચેના પૈકી ................. અંકોની જોડીનો સરવાળો 700 થી વધુ છે.

a)

490 અને 140

b)

325 અને 335

c)

480 અને 205

d)

580 અને 180

13.

મિનિટ કાંટો 3.00 વાગ્યાથી ખસતો ખસતો પાછો 3.00 ઉપર પરત આવતા ......... મિનિટનો સમય લાગે.

a)

90

b)

60

14.

ફૂટબોલની મેચનો સમયગાળો .......... મિનિટનો હોય છે.

a)

90

b)

120