wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૬ | ગણિત | દશાંશ અપૂર્ણાક

Total questions: 15

Worksheet time: 12mins

Name
Class
Date
1.

બાદબાકી કરો :

20.75 - 18.25

a)

02.50

b)

25.00

c)

250

d)

0.250

2.

સરવાળો કરો :

0.007 + 8.5 + 30.08

a)

385.87

b)

3.8587

c)

3858.7

d)

38.587

3.

બે એકમ અને પાંચ દશાંશને દશાંશ - સ્વરૂપે શું લખાય ?

a)

2.05

b)

0.25

c)

2.5

d)

2.005

4.

5 લિટર 3 મિલીને દશાંશમાં ______લખાય

a)

5.03

b)

5.003

c)

5.3

d)

5.300

5.

9.08 _____ 9.080

a)

>=

b)

=

c)

<=

d)

>

6.

નરેશ 2 કિ.મી. 35 મીટર સવારે અને 1 કિ.મી. 7 મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો ?

a)

3.42 કિ.મી.

b)

3.420 કિ.મી.

c)

3.4 કિ.મી.

d)

3.042 કિ.મી.

7.

1.20 ને શબ્દોમાં લખો.

a)

એક પૂર્ણાંક વીસ શતાંશ

b)

એક પૂર્ણાંક બે શતાંશ

c)

એક પૂર્ણાંક

d)

એક પણ નહિ

8.

2 સો + 1 દશક + 1 એકમ + 9 દશાંશ + 0 શતાંશ + 2 સહસ્ત્રાંશ

a)

211.900

b)

211.901

c)

211.902

d)

211.9004

9.

30 મિમી =_____ સેમી

a)

3

b)

30

c)

3000

d)

300

10.

5.4 કઇ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે સમાવેશ થશે ?

a)

5 અને 4

b)

4 અને 5

c)

5 અને 6

d)

6 અને 5

11.

બે એકમ અને પાંચ દશાંશને દશાંશ - સ્વરૂપે શું લખાય ?

a)

2.05

b)

0.25

c)

2.5

d)

2.005

12.

દશાંશ એટલે.........

a)

1/10

b)

1/200

c)

2/300

d)

1/100

13.

600 + 2 + 8/10 = ?

a)

602.08

b)

602.8

c)

60.28

d)

6028

14.

19.4 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

a)

દશાંશ = 4, એકમ = 9, દશક = 1, સો = 0

b)

દશાંશ = 9, એકમ = 4, દશક = 1, સો = 0

c)

દશાંશ = 1, એકમ = 9, દશક = 4, સો = 0

d)

દશાંશ = 0, એકમ = 9, દશક = 1, સો = 4

15.

સાત દશાંશને દશાંશ-સ્વરૂપે કઇ રીતે લખાય ?

a)

0.007

b)

7.0

c)

0.07

d)

0.7