wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

233 NMMS અંકગણિત 8.6

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કોઈપણ સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો . . . . . . . એ તે સંખ્યા નો વર્ગ છે.

a)

ગુણાકાર

b)

ભાગાકાર

2.

આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાનો . . . . . . હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય.

a)

વર્ગ

b)

ધન

3.

પૂર્ણવર્ગ સંખ્યાઓ કેટલી છે ?

a)

દસ હજાર

b)

અનંત

4.

પુણવર્ગ સંખ્યાના એકમનો અંક કયો છે ?

a)

6

b)

8

5.

પ્રથમ બાર ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?

a)

144

b)

244

6.

પૂર્ણવર્ગ સંખ્યામાં એકમના સ્થાને કયો અંક ન હોઈ શકે ?

a)

7

b)

4

7.

જેનો એકમનો અંક 9 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક કયો હોય ?

a)

1

b)

3

8.

જેનો એકમનો અંક . . . . . . . હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય.

a)

8

b)

9

9.

જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એવી સંખ્યા નો વર્ગ કરતા મળતી સંખ્યાના દશક અને એકમ થી બનતી સંખ્યા . . . . . . જ હોય.

a)

25

b)

35

10.

(–8)2 = . . . . . .

a)

64

b)

-64

11.

132 અને 142 વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે ?

a)

14

b)

13

12.

225/121 નું વર્ગમૂળ . . . . . . છે.

a)

1 4/11

b)

4 1/11

13.

36/49 નું વર્ગમૂળ . . . . છે.

a)

36/49

b)

2×3/7

14.

30.25 નું વર્ગમૂળ . . . છે.

a)

5.5

b)

4.5