NEW
Font size
WorksheetsNMMS 2020 ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 10 પ્રાયોગિક ભૂમિતિ
Total questions: 12
Worksheet time: 16mins
આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
∠1 = ∠2 +∠4
∠4 = ∠1 +∠2
∠3 = ∠ 1 +∠2
∠4 =∠1 +∠3
∠Z = ?
50°
40°
130°
60°
∠Y =?
50°
130°
80°
40°
આપેલા ત્રિકોણ માટે બહિષ્કોણનું માપ શોધો.
120°
60°
20°
80°
ત્રિકોણના ત્રણ બાજુઓના માપ આપેલ છે.કયો ત્રિકોણ શક્ય છે ? યોગ્ય વિકલ્પ પસંદ કરો.
8,5,2
11,4,5
2,9,5
10,10,17
ત્રિકોણ દોરવા માટે નીચેના માંથી કઈ શરત લાગુ પડતી નથી ?
કાકબા
બાકબા
બાબાબા
બાખુબા
જુદી જુદી કેટલી શક્યતાઓથી ત્રિકોણની રચના કરી શકાય ?
3
2
4
1
AB=2.5 સેમી BC= 6 સેમી અને AC=6.5 છે.તો ત્રિકોણ કઈ શરતના આધારે રચાશે ?
બાબાબા
બાખુબા
ખુબાખુ
કાકબા
કાટકોણ ત્રિકોણ જેમા કર્ણની લંબાઈ 6 સેમી અને બાજુની લંબાઈ 4 સેમી છે તો કઈ સરત ના આધારે ત્રિકોણ રચાશે ?
બાબાબા
બાખુબા
કાકબા
ખુબાખુ
જો ત્રિકોણમાં કર્ણ નુ માપ 5 સેમી એક બાજુનું માપ 4 સેમી તો બીજી બાજુનું માપ ....... સેમી થાય.
25
3
9
19
ખુબાખુ સરત એટલે શુ ?
ત્રિકોણની બે બાજુ અને તેનો અંતર્ગત ખુણો
ત્રિકોણની ત્રણેય બાજુ
ત્રિકોણના બે ખુણા અને તેની અંતર્ગત બાજુ
ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત સિવાયનો ખુણો
AB,BC અને AC ત્રિકોણની ત્રણ બાજુઓ છે તો નિચેનીમાંથી કઈ સરત શક્ય છે ?
AB + AC > BC
AB + BC > AC
BC + AC < AB
AC + AB + BC < 0
