Worksheets404 NMMS સંકેતિકરણ
Total questions: 10
Worksheet time: 5mins
જો કોઈ સાંકેતિક ભાષામાં 'JUDICIAL'ને 'LAUJICID' લખાય તો એ જ ભાષામાં'GLORIOUS' ને શું લખાય?
SULGOIRO
SUGLOIRO
જો કોઈ સાંકેતિક 'FILE' ને'UROV' લખી શકાય તો તે જ ભાષામાં'LIFT' ને શું લખાય?
OURG
ORUG
જો કોઈ સાંકેતિક ભાષામાં'SPIDER' ને'PSDIRE' લખાય તો'COMMON' ને શું લખી શકાય?
OCMMNO
OCMMON
જો'MENTAL' ને'SMXFOB' લખાય તો તે જ ભાષામાં'ABILITY' ને શું લખાય?
GJSXWJQ
GSXWJJQ
જો'CHETAN' ને'DGFSBM' લખાય તો તે જ ભાષામાં'ABILITY' ને શું લખાય?
JBBUJSB
LZWHUZ
જો કોઈ સાંકેતિક ભાષામાં'PURSE' ને'OSOOZ' લખાય તો'MONEY' ને શું લખાય?
LMKAT
LMLAT
જો કોઈ સાંકેતિક ભાષામાં'SYSTEM' ને'SYSMET' અને'NEARER' ને'AENRER' લખાય તો'FRACTION' ને શું લખાય?
CARFNOIT
NOITFRAC
જો કોઈ સાંકેતિક ભાષામાં'SYSTEM' ને'SYSMET' અને'NEARER'ને'AENRER' લખાય તો'FRACTION' ને શું લખાય?
NOITFRAC
CARFNOIT
જો'FIVE' ને'EVIF' અને'PRAVIN' ને'NIVARP' લખાય તો એ જ સાંકેતિક ભાષામાં'SHILPA' માટે શું લખાય?
APLHIS
APLIHS
જો P ને B,A ને D, R ને F,E ને G ,N ને J અને K ને C કહેવામાં આવે તો'PEN' શબ્દ માટે શું લખાય?
BGC
BGJ
