wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

409 PSE ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રિદ્ધિ એ આનંદી ને 50 પૈસા ના આઠ અને 25 પૈસાના 20 સિક્કા આપ્યા તો રિદ્ધિ એ આનંદી ને કુલ કેટલા રૂપિયા આપ્યા?

a)

9

b)

900

2.

2 ડઝન નોટબુક એટલે કેટલી નોટબુક?

a)

20

b)

24

3.

એક કારના 4 પૈડાં છે, તો આવી 8 કાર અને એક ટેમ્પાના 3 પૈડાં છે તો આવા 4 ટેમ્પા છે કુલ કેટલા પૈડાં હશે?

a)

34

b)

44

4.

એક ગૌ શાળામાં ગાયોના કુલ 560 પગ દેખાયા, તો ત્યાં કેટલી ગાયો હશે?

a)

14

b)

12

5.

પાંચ ડઝન કેરીના રૂ. 600 હોય તો એક કેરી ની કિંમત કેટલી થાય?

a)

12

b)

10

6.

12 મિત્રોએ મળે 120 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો તો દરેક મિત્રએ કેટલા રૂપિયા આપવા પડે?

a)

10

b)

12

7.

એક ડઝન રમકડાની કિંમત 840 રૂપિયા હોય તો એક રમકડા ની કિંમત કેટલી થશે?

a)

17

b)

70

8.

જો 100 ઈંટોના રૂ. 250 હોય, તો તેવી 150 ઈંટોના કેટલા રૂપિયા?

a)

375

b)

325

9.

એક દિવાલનું ચણતર કરવા માટે 1275 ઇંટો વપરાય તો આવી 5 દિવાલનું ચણતર કરવા માટે કુલ કેટલી ઈંટો જોઈશે?

a)

3675

b)

6375

10.

વેદ 500 ઈંટૉ રૂ.1000 માં ખરીદે છે તો આવી 1500 ઈંટો ની કુલ કિંમત શોધો.

a)

3000

b)

2000

11.

બે ટ્રકમાં 3000 ઇંટો સમય શકે છે તો આવા 15 ટ્રકમાં કુલ કેટલી ઈંટૉ સમાઈ શકે?

a)

2250

b)

22500

12.

50 પૈસાના કેટલા સિક્કા ભેગા થઈને 5 રૂપિયા બને?

a)

10

b)

50

13.

આપણા દેશનું ચલણી નાણું શું છે?

a)

રૂપિયા

b)

સોનુ

14.

હરિ એ બેંક પાસેથી રૂ. 500 નું ધિરાણ લીધું. જ્યારે જેમ્સે એક ખાનગી પેઢી પાસેથી રૂ.500 નું ધિરાણ લીધું. આ ધીરાણ ચૂકવવા હરિએ છ મહિના સુધી દર મહિને રૂ.110, જ્યારે જેમ્સેકુલ રૂ.700 ચૂકવવા પડશે. કોણે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે?

a)

(B) અને (C) બંને

b)

જેમ્સે 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

c)

હરી એ 40 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

15.

વિઝન બુક સ્ટોસૅ ના માલિકે 9 એક સમાન ચોપડીઓ ખરીદવા માટે રૂ.135 મોકલ્યા હોય તો એક પુસ્તકની કિંમત કેટલી હશે?

a)

25

b)

15