NEW
Font size
S
M
L
XL
Worksheetsપૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 10
Worksheet time: 45secs
Name
Class
Date
1.
12 + (-2)
a)
(-14)
b)
10
c)
(-24)
d)
(- 10)
2.
(-36) + 25
a)
(-9)
b)
11
c)
(-11)
d)
9
3.
A = 14, B =19 તો (-A) - (B)
a)
+33
b)
-5
c)
-33
d)
-(-5)
4.
પ્રાકૃતિક ન હોય તેવી એકમાત્ર પૂર્ણ સંખ્યાનો કોઈપણ ધન પૂર્ણાંક સાથે નો ગુણાકાર હંમેશા....
a)
ધન સંખ્યા મળે
b)
રૂણ સંખ્યા મળે
c)
શૂન્ય મળે
d)
કહી ન શકાય
5.
પ્રાકૃતિક ન હોય તેવી એકમાત્ર પૂર્ણ સંખ્યાનો કોઈપણ પૂર્ણાંક સાથે નો સરવાળો હંમેશા....
a)
ધન સંખ્યા મળે
b)
રૂણ સંખ્યા મળે
c)
શૂન્ય મળે
d)
આપેલ પૂર્ણાંક સંખ્યા જ મળે
6.
A = (-6) , B = (-9) તો,
3A - (-2B) = ?
a)
0
b)
(-36)
c)
(-6)
d)
36
7.
પૅટર્ન સમજી જવાબ આપો
જો A= (-26), B = (25), C = (-24)......તો, Z = ?
a)
1
b)
-1
c)
0
d)
26
8.
જો કોઈ બહુકોણ માટે,
B = [બાજુઓની સંખ્યા - (-4)] હોય,
તો ષટ્કોણ માટે B = ?
a)
10
b)
(-10)
c)
2
d)
(-2)
9.
(-25) x [(-2) + 4]
a)
-150
b)
50
c)
-50
d)
150
10.
(-12) - (12/2) - (12/3) - (12/6)
a)
(-2)
b)
(-4)
c)
(-24)
d)
0
Reset
