wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 10 ગણિત પ્રકરણ 10 વર્તુળ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

⨀(O, 5) ની એક જીવાની લંબાઇ 8 છે. તો તેનું કેન્દ્રથી અંતર .......

a)

3

b)

6

c)

10

d)

9

2.

એક વર્તુળની જીવાની લંબાઇ 48 તથા તેનું કેન્દ્રથી લંબઅંતર 7 છે. વર્તુળના વ્યાસનું માપ ......

a)

24

b)

14

c)

25

d)

50

3.

. એક વર્તુળની ત્રિજ્યા 17 તથા જીવાની લંબાઇ 16 છે, તો જીવાનું કેન્દ્રથી લંબઅંતર .......

a)

12

b)

13

c)

15

d)

30

4.

⨀(O, 25)ની કેન્દ્રથી 7 અંતરે આવેલી જીવાની લંબાઇ .........

a)

24

b)

48

c)

50

d)

25

5.

બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 17 અને 8 છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઇ ....

a)

30

b)

15

c)

24

d)

34

6.

એક વર્તુળનો વ્યાસ 10 છે. તથા જીવાનું કેન્દ્રથી લંબ અંતર 3 છે. તો જીવાની લંબાઇ ........

a)

14

b)

10

c)

8

d)

4

7.

□ABCD ચક્રીય ચતુષ્કોણ છે. m∠A - m∠C =20 છે. ∠C નું માપ ......

a)

80

b)

120

c)

100

d)

100

8.

O કેન્દ્રિત વર્તુળનાં T બિંદુએ રેખાખંડ PT સ્પર્શક છે. P માંથી પસાર થતી છેદિકા વર્તુળને A તથા B માં છેદે છે. તથા P-B-A, જો PT= 12 તથા PB=4 તો PA= …….

a)

24

b)

36

c)

48

d)

16

9.

વર્તુળની છેદિકા વર્તુળને A તથા B માં છેદે છે. આ છેદિકાને બહિર્ભાગમાં બિંદુ P આગળ છેદતો સ્પર્શક રેખા PT વર્તુળને T આગળ સ્પર્શે છે. PT = 5√2, PA =5 તો PB .........

a)

√2

b)

10

c)

20

d)

15

10.

. ⨀(O, 4)ની જીવા રેખાખંડ AB ની લંબાઇ 4 છે તો m∠AOB = …….

a)

100

b)

30

c)

60

d)

90