Font size
S
M
L
XL
Worksheetsવાસ્તવિક સંખ્યાઓ
Total questions: 9
Worksheet time: 27mins
Name
Class
Date
1.
91 અને 143 નો ગુ.સા.અ. કેટલો થાય?
a)
65
b)
13
c)
143
d)
91
2.
52 અને 117 બંને વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા જણાવો
a)
546
b)
117
c)
468
d)
ઉપર ની કોઈ પણ નહીં
3.
123/250 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે
a)
ખરું
b)
ખોટું
4.
જેના દ્વારા 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 રહે તેવી મોટામાં મોટી સંખ્યા______છે
a)
13
b)
65
c)
875
d)
1750
5.
જો ગુ.સા.અ.(65, 117)= 65m-117 હોય તો m=______
a)
4
b)
2
c)
1
d)
3
6.
14587/1250 ના દશાંશ ચિહ્ન બાદ _____અંક આવે?
a)
1
b)
2
c)
3
d)
4
7.
1.235(35 ઉપર લીટી છે ) નું p/q સ્વરૂપ મેળવો?
a)
1223/990
b)
1223/900
c)
1235/990
d)
1235/900
8.
6 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો ,જેને 24,15, અને 36 વડે નિઃશેષ ભાગી શકાય
(a)
9.
જો સંખ્યા 2520 નું અવિભાજ્ય અવયવિકરણ 23×3p×q×7 હોય તો p અને q શોધો
a)
2,7
b)
2,5
c)
5,2
d)
ઉપર નો કોઈપણ નહીં
Reset
