WorksheetsGeneral maths
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઇ છે?
a)
૦
b)
૧
c)
-૧
d)
-૨
2.
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઇ છે?
a)
૦
b)
૧
c)
૨
d)
-૧
3.
સૌથી નાની બેકી સંખ્યા કઇ છે?
a)
૧
b)
૨
c)
૪
d)
૬
4.
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઇ છે?
a)
૩
b)
૪
c)
૫
d)
૨
5.
સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઇ છે?
a)
(-૨)
b)
(-૧)
c)
(-૧૦૦૦૦)
d)
ન મળે.
6.
સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઇ છે?
a)
૧
b)
૦
7.
ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઇ છે?
a)
૧
b)
૦
8.
5+___= 0
a)
5
b)
0
c)
(-5)
d)
એક પણ નહી
9.
વિશિષ્ટ સંખ્યા કઇ છે?
a)
0
b)
2
c)
1
d)
(-1)
10.
સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઇ છે?
a)
૨
b)
૩
c)
૪
d)
૫
100 %
