Worksheets313 NMMS વિવિધસંખ્યા ભાગ3
Total questions: 14
Worksheet time: 7mins
(-15)×(7+3) અને .............. સમાન નથી.
(-15)× 10
(-150)
(-15)×7×3
ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે?
સરવાળા
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
શૂન્યનો શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતા જવાબ શુ મળે છે?
1
(-1)
0
આપેલ તમામ
એક લિફ્ટ 8 મીટર પ્રતિ મિનિટ દરે ખાણમાં ચઢે છે. જો તે 400 મીટર જમીનની નીચેથી ચઢવાનું શરૂ કરે તો તે કેટલા સમયે જમીનથી ઉપર 16 મીટર પહોંચે?
52 સેકન્ડ
52 મિનિટ
નીચેનામાંથી કઈ જોડ સમાન અપૂર્ણાંક દર્શાવતી નથી?
2/7 = 8/28
45/60 = 15/25
3/5 = 12/20
5/8 = 10/16
6 /15 .............. 10 / 25
<
>
=
≤
3 1/4 નો વ્યસ્ત શુ મળે?
13/4
4 / 13
આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક શોધવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ અને છેદ નો ........... સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે.
સરવાળો
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
0 / 5 એ સંખ્યા રેખા પર ક્યાં બિંદુએ દર્શાવાય છે?
0
1
5
આપેલ પૈકી એકપણ નહિ
5 / 5 ને સંખ્યારેખા પર ક્યાં બિંદુ વડે દર્શાવાય છે?
0
1
5
10
કોઈપણ અપૂર્ણાંકના કેટલા સમ અપૂર્ણાંક મેળવી શકાય?
2
1
માત્ર 3
અસંખ્ય
5.394 માં 4 ની સ્થાન કિંમત જણાવો.
4 / 100
4 / 1000
3 લિટર 5 મિલિ ને દશાંશ માં કેવી રીતે લખાય ?
3.500
3.005
0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે ?
0.76 અને 0.761
0.760 અને 0.763
