NEW
Font size
Worksheets215 NMMS પ્ર27 તાર્કિક ક્રમ
Total questions: 15
Worksheet time: 8mins
એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે. તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી ?
105
120
2 કેરી = 6 સફરજન = 2 સફરજન = 8 કેળા તો 1 કેરીના લેવાને બદલે કેટલા કેળા લેવા પડે ?
12
24
એક માણસ 250 મીટર પહોળી સડક 75 સેકન્ડમાં પસાર કરી લે છે. તો આ માણસ ની ઝડપ કેટલા કિમી/ કલાકની થાય ?
12
12.5
1 થી 1000 સંખ્યામાં એકડા કેટલી વખત આવશે ?
300
301
વર્તુળ ના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ?
66
144
એક જ્ઞાતિના મિત્ર મિલન સત્કાર સમારંભમાં 216 સદસ્યો હાજર છે, જે પૈકી 2/3 સંખ્યામાં પુરુષો છે. મહિલા સદસ્યો પૈકી 20 મહિલાઓને બાદ કરતાં બાકીની તમામ વિવાહિત છે. તો વિવાહિત મહિલાઓ . . . . . . .હોય.
52
56
130 ના ( . . . . ) % = 10.4
0.08
8
બે સંખ્યાઓનો સરવાળો તથા ગુણાકાર અનુક્રમે 33 અને 270 છે તો તેમનો તફાવત . . . . . . હશે
3
9
બે અંકોની એક સંખ્યાના અંકોને પરસ્પર ઉલટાવી મૂળ સંખ્યામાં ઉમેરવામાં આવે તો પરિણામી સંખ્યા એ હંમેશા . . . . . . વડે વિભાજ્ય હોય.
11
9
જો બે સંખ્યાઓનો સરવાળો 100 છે અને તેમનો તફાવત 50 હોય તો તેમનો ગુણોત્તર . . . . . હોય.
3 : 1
2 : 3
ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 18 છે તો તેમની પછી ત્રણ સંખ્યાઓનો સરવાળો . . . . . . થાય.
34
27
એક ત્રિકોણ ની બાજુઓ a : b : c = 1 : 2 : 3 ના પ્રમાણમાં હોય તો સૌથી મોટા ખૂણા નું અંશ માપ . . . . .હોય.
105°
90°
રૂ. 12,500 નું સાદા વ્યાજના . . . . . . દરથી 4 વર્ષમાં વ્યાજમુદ્દલ 15,500 થાય.
6%
6.5%
એક રકમનું સાદા વ્યાજે 5 વર્ષમાં વ્યાજમુદ્દલ રૂ. 5200 અને 7 વર્ષ વ્યાજમુદ્દલ રૂ.5680 થાય , તો પ્રતિવર્ષ વ્યાજદર . . . . . . % હોય.
6
7
ચાર અંકોની મોટામાં મોટી ઘન સંખ્યા . . . . . છે.
9999
9261
