NEW
Font size
S
M
L
XL
Worksheets228 NMMS અંકગણિત 7.13
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
a)
0
b)
1
2.
શૂન્યનો વ્યસ્ત જણાવો.
a)
0
b)
નથી
3.
બે સસંમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ____ જ હોય.
a)
સંમેય સંખ્યા
b)
અસંમેય સંખ્યા
4.
-(-X) = ___
a)
-X
b)
X
5.
0.3 નો વ્યસ્ત = ____
a)
3 1/3
b)
-3 1/3
6.
સંમેય સંખ્યા C/D માટે, જો કોઈ શૂન્યતર સંમેય સંખ્યા a/b હોય અને a/b ×c/D =1 તો c/d એ a/b ની ____ સંખ્યા છે.
a)
વ્યસ્ત
b)
વિરોધી
7.
____ ની વિરોધી સંખ્યા નથી.
a)
0
b)
1
8.
સંમેય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક જણાવો.
a)
0
b)
1
9.
સંમેય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક જણાવો.
a)
1
b)
0
10.
-5/7 × -3/8 નો વ્યસ્ત જણાવો.
a)
56/15
b)
15/56
11.
(-1) નો વ્યસ્ત જણાવો.
a)
-1
b)
1
12.
એવી સંખ્યા જણાવો કે તેની વિરોધી સંખ્યાને સમાન હોય.
a)
0
b)
1
13.
સંમેય સંખ્યા X તેનો વ્યસ્ત= ____
a)
1
b)
0
14.
a (b-c) = ab - ac માટે નીચેનું શું સાચું છે?
a)
ગુણાકારનું બાદબાકી પર વિભાજન
b)
વ્યસ્તનું અસ્તિત્વ
Reset
