wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

લીલાનગર ગુજરાતી શાળા નં 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રાકૃતિક સંખ્યા ને----- વડે દર્શાવાય છે

a)

W

b)

Q

c)

N

d)

M

2.

પૂર્ણઁ સંખ્યા ને------ વડે દર્શાવાય છે

a)

N

b)

W

c)

Q

d)

R

3.

3ની વિરોધીસંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

3

d)

(-3)

4.

8નો વ્યસ્ત કઈ સંખ્યા છે?

a)

8/1

b)

1/8

c)

0

d)

8

5.

------ની વિરોધી સંખ્યા નથી.

a)

1

b)

2

c)

3

d)

0

6.

x+3=8 ,x=?

a)

2

b)

3

c)

4

d)

5

7.

6=x-2તો xની કિંમત કેટલી થાય?

a)

7

b)

8

c)

9

d)

4

8.

5x=15તો xની કિંમત કેટલી થાય?

a)

5

b)

4

c)

3

d)

2

9.

x-1=1 તો xની કિંમત કેટલી થાય?

a)

1

b)

2

c)

(-1)

d)

0

10.

3x-1=3તોx=--------

a)

3/4

b)

4/5

c)

3/2

d)

4/3