NEW
Font size
Worksheets378 NMMS વિજ્ઞાન ધો7 પ્ર9
Total questions: 12
Worksheet time: 6mins
એક ભૂમિના નમુના માટે 250 મિલિ પાણીના અનુસ્ત્રવણ માટે 50 મિનિટનો સમય લે છે , તો તેનો અનુસ્ત્રવણ દર કેટલો ?
5મિલિ / મિનિટ
25મિલિ / મિનિટ
ક્યા પ્રકારની ભુમી ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે ?
ચિકણી અને ગોરાડુ
માત્ર રેતાળ
ક્યા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે ?
રેતાળભૂમિ
ગોરડુભૂમિ
ક્યા પ્રકારની ભૂમિનો અનુસ્ત્રવણ દર સૌથી ઓછો છે ?
રેતાળભૂમિ
ચીકણીભૂમિ
ભુમીના ક્યા સ્તરને મધ્યસ્તર કહે છે ?
B સ્તર
C સ્તર
ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં અને ખનીજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે ?
B સ્તર
A સ્તર
માટલી બનાવવાની માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે ?
તે બળતા માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે.
તે માટીને ચીકણી બનાવે છે.
ક્યા પ્રકારની માટી માટલાં બનાવવા માટે ઉપયોગ છે ?
ચીકણી
રેતાળ
મસૂર અને અન્ય કઠોળ માટે કેવી જમીન જોઇએ ?
ગોરાડુ
રેતાળ
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
ઢાળવાળી ભૂમિનું ધોવાણ વધારે થાય છે.
જંગલો વાળા વિસ્તારની જમીનનું ધોવાણ વધુ થાય છે.
ભુમીનું વર્ગીકરણ શેની માત્રાને આધારે થાય છે ?
વિવિધ કણો
રેતી
ભુમીની ગુણવત્તા પર શેની ઘેરી અસર થાય છે ?
કણોના કદ
કણોની માત્રા
