NEW
Font size
Worksheets541 PSE ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
સમૂહવાચક નામમાં સમાવેશ થતો નથી.
ટુકડી
સમિતિ
ધણ
સોનુ
જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થાન કે પદાર્થ ની ઓળખ સૂચવે છે. તે શબ્દને શું કહે છે?
ક્રિયાપદ
સંજ્ઞા
વિશેષણ
સર્વનામ
નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો.
આપણે સાથે મળીને કામ કરીએ.
સાથે
આપણે
કરીએ
કામ
નામની જગ્યાએ જે શબ્દ વાપરી શકાય તેને શું કહેવાય?
કતૉ
અનુગ
સર્વનામ
નામયોગી
આપણે શબ્દ શું છે?
સંજ્ઞા
સર્વનામ
કૃદંત
નિપાત
આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે?
તમે ક્યારે આવવાના છો?
સંજ્ઞા
કૃદંત
નિપાત
સર્વનામ
તેમના તોછડાવર્તનને કારણે લોકો દૂર જ રહેતા.
રેખાંકિત શબ્દ ના સર્વનામ નો પ્રકાર ઓળખો.
અનિશ્ચિત
સાપેક્ષ
પુરુષ વાચક
સ્વવાચક
તેણે આકાશમાં વિમાન જોયું............ તે ખુશ થઈ ગયો.
અને
કે
તેથી
પણ
દરેક સૈનિકે સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. રેખાંકિત શબ્દ સર્વનામ નો પ્રકાર ઓળખાવો.
અનિશ્ચિત
સાપેક્ષ
સ્વવાચક
પુરુષ વાચક
અંધારામાં કોણ આવતું હતું એનો ખ્યાલ જ ન આવ્યો પ્રશ્ન વાચક સર્વનામ ઓળખાવો.
એનો
કોણ
ન
જ
નીચેનામાંથી રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ દર્શાવે છે? તેથી જ એક યાચના કરું છુ.
રંગવાચક
સંખ્યાવાચક
ક્રમ વાચક
સર્વનામિક
અતિશય, ઘણું, અધિક આ શબ્દો કયા વિશેષણ દર્શાવે છે?
પરિમાણવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
કર્તુંવાચક
રસ્તામાં કેળાની છાલ હતી........... તેનો પગ લપસી ગયો.
અને
કે
તેથી
પણ
નીચેનામાંથી રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ દર્શાવે છે? મારા આચાર્યશ્રી મહાદેવભાઇ સુરતના વતની હતા.
રંગ વાચક
સંખ્યા વાચક
ક્રમ વાચક
સર્વનામિક
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો
એથી મને બહુ આનંદ થયો.
મને
બહુ
એથી
થયો.
