wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પૂર્ણાંક સંખ્યાઓ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આમાંથી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે ?

a)

0

b)

1

c)

-1

d)

એકપણ નહિ

2.

ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું આવે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

શૂન્ય

d)

ધન અથવા ઋણ પૂર્ણાંક

3.

બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો શું આવે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

શૂન્ય

d)

ન મળે

4.

બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો શું જવાબ મળે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

શૂન્ય

d)

ન મળે

5.

બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શું થાય ?

a)

1

b)

0

c)

-1

d)

તે જ સંખ્યા

6.

બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો શું આવે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

શૂન્ય

d)

ન મળે

7.

બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો શું જવાબ મળે ?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

શૂન્ય

d)

ન મળે

8.

પૂર્ણાંક સંખ્યાઓ શેના માટે સંવૃત્ત નથી ?

a)

સરવાળો

b)

બાદબાકી

c)

ગુણાકાર

d)

ભાગાકાર

9.

કોઈ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગતા શું જવાબ મળે ?

a)

1

b)

તે જ સંખ્યા

c)

-1

d)

તેની વિરોધી સંખ્યા

10.

કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે, a÷0=_____ ?

a)

a

b)

0

c)

1

d)

વ્યાખ્યાયિત નથી

11.

કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે, a÷1=_____ ?

a)

a

b)

0

c)

1

d)

વ્યાખ્યાયિત નથી

12.

કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે, a ÷ a =_____ ?

a)

a

b)

0

c)

1

d)

વ્યાખ્યાયિત નથી

13.

કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે, 0÷a=_____ ?

a)

a

b)

0

c)

1

d)

વ્યાખ્યાયિત નથી

14.

વિરોધી સંખ્યાનો સરવાળો કરતાં શું જવાબ મળે ?

a)

1

b)

0

c)

-1

d)

તે જ સંખ્યા

15.

કોઈ પૂર્ણાંક સંખ્યાને -1 વડે ભાગતા શું જવાબ મળે ?

a)

1

b)

-1

c)

તે જ પૂર્ણાંક સંખ્યા

d)

તેની વિરોધી સંખ્યા

16.

આમાંથી કયો વિકલ્પ પૂર્ણાંક સંખ્યાના સરવાળાના ક્રમનો નિયમ બતાવે છે ?

a)

(-4) + 2 = 4 + (-2)

b)

(-5) + 4 = 4 + (-5)

c)

(-3) x 2 = 2 x (-3)

d)

(-2) + 1 = (-1) + 2

17.

નીચેનામાંથી કઈ સંખ્યાઓનો સરવાળો ઋણ સંખ્યા મળશે ?

a)

10 અને -9

b)

-80 અને 100

c)

35 અને -35

d)

75 અને -85

18.

નીચેનામાંથી કયા વિકલ્પનો જવાબ શૂન્ય મળશે ?

a)

1 + 0

b)

(-1) + 0

c)

1 + (-1)

d)

(-1) + 2

19.

. જો x ÷ 5 = 0 હોય તો x = ______ ?

a)

5

b)

-5

c)

0

d)

એકપણ નહિ

20.

નીચેનામાંથી કયું સાચું છે ?

a)

(-1) > 0

b)

(-3) > (-4)

c)

1 < 0

d)

(-5) < (-7)