WorksheetsNMMS 2020 ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 13 ઘાત અને ધાતાંક
Total questions: 25
Worksheet time: 55mins
158 માં ઘાતાંક ......... છે.
15
8
7
0
1,00,000 નું ઘાતાંકીય સ્વરૂપ ....... છે.
104
105
106
1002
a=8 અને b=2 માટે ab .......... ba
>
=
<
≥
432 ના અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવવા યોગ્ય વિકલ્પ પસંદ કરો.
42×32
23×34
42×33
24×33
405 ના અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવવા યોગ્ય વિકલ્પ પસંદ કરો.
23×5
5×34
54×3
23×32×5
(−3)×(−2)3= ?
24
-24
-18
18
(−2)3×(−10)3= ?
-8000
180
6000
8000
911÷97 = ?
918
93
94
91
(52)3 ........ (52)×3
<
>
=
≤
82 ÷ 23 = ?
23
21
81
2−1
9×422×34×25 = ?
35
22×3
36
24
(30 + 20)× 50 = ?
1
2
0
3
(20 + 30+40)× 0100 = ?
3
300
0
4
83×7(25)2×73 = ?
52
49
82
98
70,040,000,000 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય ?
70.04×109
7.004×1010
7.004×109
7.004×10−10
39087.8 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય ?
39.0878×103
3.90878×104
3.90878×105
3.90878×10−4
માર્ચ 2011 માં ભારતની વસ્તી આશરે 1,039,000,000 હતી.તેને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો ?
103.9×109
10.39×109
1.039×109
1.039×108
(−1)99×a0 = ?
a
-99a
-1
-99
57×6535×105×25 = ? NMMS-2019
35
52
53
1
(31)3×3−2×35 = ? NMMS−2017
3
9
0
1
⌈(−3)×4⌉×(−5) = ? NMMS−2016
-60
60
-26
23
(22)6 ÷ (22×24) = ?
32
64
16
128
જો a=−2 હોય તો (2a)5×(2a)3÷a4 = ?
64
-64
16
-32
25×26÷28 માં કેટલા ઉમેરવાથી 18 મળે ?
5
12
10
6
(−2)3÷(−2)3 = ? nmms−2015
0
-2
3
1
