Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે?

a)

1

b)

0

c)

-1

d)

ના મળે

2.

બે ઋણ પૂર્ણાંક નો સરવાળો _____ મળે.

a)

ધન

b)

ઋણ

c)

0

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

નીચેની પેટર્ન પૂર્ણ કરો

6, 2, -2, -6, -10, ______.

a)

-6, -10

b)

14, 10

c)

-14, -18

d)

6, 10

4.

નીચેની પેટર્ન પૂર્ણ કરો.


3,6, 12, 24, ______.

a)

48, 96

b)

26, 48

c)

45, 90

d)

24, 12

5.

નીચેનામાંથી કઈ જોડી નો સરવાળો (-7) થાય?

a)

(-3)+4

b)

(-4)+3

c)

4+3

d)

(-4)+(-3)

6.

[(-5) + (-7) ]+ 3 = (-5) + [(-7) +____]

a)

(-3)

b)

(-5)

c)

7

d)

3

7.

બે ધન પૂર્ણાંક નો ગુણાકાર _____ મળે છે.

a)

ધન

b)

ઋણ

c)

0

d)

ના મળે

8.

પાંચ ઋણ પૂર્ણાંક નો ગુણાકાર______મળે છે.

a)

ધન

b)

ઋણ

c)

0

d)

ના મળે

9.

(-3) × 5 = 5 × (-3) માં ગુણાકાર માટેનો_______ ગુણધર્મ છે

a)

સંવૃત્તતાનો

b)

વિભાજનનો

c)

તટસ્થ સંખ્યા

d)

ક્રમનો

10.

275 ÷ _______= 275

a)

(-1)

b)

1

c)

0

d)

(-2)

11.

(-78) ÷ _______= 78

a)

(-1)

b)

1

c)

0

d)

આપેલ પૈકી એક પણ નહીં

12.

સંખ્યારેખા પર (-7) થી 4 એકમ જમણી બાજુ જતા મળે છે

a)

(-2)

b)

(-3)

c)

(-4)

d)

(-5)

13.

[(-10) × (-10) ] ×(-10) =____

a)

1000

b)

(-1000)

c)

10

d)

(-10)

14.

બે વિરોધી સંખ્યા નો સરવાળો____મળે છે.

a)

1

b)

(-1)

c)

0

d)

સંખ્યા પોતે

15.

(-361) × (-1) =______

a)

(-361)

b)

361

c)

1

d)

(-1)