WorksheetsMaths Knowledge 5 to 12
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
એકી (અયુગ્મ) સંખ્યા કઇ છે?
a)
{૨,૪,૧૦,૧૨.....}
b)
{૧૦,૧૨,૧૪,૧૬.......}
c)
{૨૦,૪૦,૬૦,૮૦........}
d)
{૧,૩,૫,૭.......}
2.
પ્રાકૃતિક સંખ્યાઓ કઇ છે?
a)
{૨,૪,૬,૮.....}
b)
{૧,૨,૩,૪......}
c)
{૧૧,૧૩,૧૫,૧૭....}
d)
{૧,૩,૫,૭.......}
3.
પ્રાકૃતિક સંખ્યાને કયા સંકેતથી દર્શાવી શકાય
a)
b)
c)
d)
4.
બેકી (યુગ્મ) સંખ્યા કઇ છે?
a)
{૨,૪,૬,૮.....}
b)
{૧,૩,૭,૯.....}
c)
{૧૧,૧૩,૧૫,૧૭....}
d)
{૧,૩,૫,૭.......}
5.
પૂર્ણ સંખ્યાઓ કઇ છે?
a)
{૨,૪,૬,૮.....}
b)
{૦,૧,૨,૩,૪......}
c)
{૧,૨,૩,૪....}
d)
{૧,૩,૫,૭.......}
6.
પૂર્ણ સંખ્યાઓ કઇ છે?
a)
પૂર્ણ
b)
અપૂર્ણ
c)
અસંખ્ય
d)
સંખ્ય
7.
પૂર્ણ સંખ્યાને કયા સંકેતથી દર્શાવી શકાય
a)
b)
c)
d)
8.
ઋણ,શૂન્ય,ધન સંખ્યાઓ મળીને કઈ સંખ્યા બને છે
a)
અપુર્ણાક
b)
પુર્ણાક
c)
તટસ્થ
d)
શૂન્ય
9.
પુર્ણાક સંખ્યાને કયા સંકેતથી દર્શાવી શકાય
a)
b)
c)
d)
10.
નીચેનામાંથી સરવાળાની તટસ્થ સંખ્યા કઇ
a)
b)
c)
d)
100 %
