NEW
Font size
S
M
L
XL
Worksheetsગણિત ગમ્મત
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
એક કિગ્રા ટામેટાના 40 રૂપિયા હોય તો 1/2 કિગ્રા ટામેટાના કેટલા રૂપિયા?
a)
10
b)
20
c)
30
d)
15
2.
30 ચોકલેટ 5 બાળકોને સરખે ભાગે વહેંચતા એક બાળકને ભાગે કેટલી ચોકલેટ આવે?
a)
6
b)
5
c)
8
d)
10
3.
ત્રણ ડઝન બરાબર કેટલાં નંગ?
a)
12
b)
15
c)
18
d)
36
4.
દસ નોટબુક ના ૧૫૦ રૂપિયા હોય તો એક નોટબુક ના કેટલા રૂપિયા ?
a)
૧૦
b)
૧૫
c)
૧૨
d)
૮
5.
એક ગાડી ૩ કલાકમાં ૯૦ કિમી અંતર કાપે તો એક કલાકમાં કેટલા કિમી અંતર કાપે?
a)
૩૦
b)
૫૦
c)
૭૦
d)
૧૮૦
6.
હું ૧૧૦° નો ખૂણો છું.....
a)
કાટ કોણ
b)
લઘુ કોણ
c)
ગુરુ કોણ
d)
એક પણ નહિ
7.
ચાર અંકની સૌથી મોટી સંખ્યાના તરત પછીની સંખ્યા કંઈ?
a)
૧૦,૦૦૦
b)
૧,૦૦૦
c)
૯૯૯૯
d)
૧૦૦
8.
૧૦૦૦ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ?
a)
૧૦
b)
૧
c)
૧૦૦
d)
૨૦
9.
દસ વખત સો એટલે કેટલા?
a)
૧૦૦
b)
૧૦
c)
૧૦,૦૦૦
d)
૧,૦૦૦
10.
બે હજાર રૂપિયાની ત્રણ નોટના છુટ્ટા લેતા સો રૂપિયાની કેટલી નોટ મળે?
a)
૬
b)
૬૦
c)
૬૦૦
d)
૧૦૦
Reset
