NEW
Font size
WorksheetsSTD 6 MATHS
Total questions: 15
Worksheet time: 11mins
-15+38=......................................
-23
33
23
-13
કોના જ્ન્મ દિવસને નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે?
આર્યભટ્ટ
શ્રીનિવાસ રામાનુજ
વરાહમિહિર
એક પણ નહી.
સૌથી નાની ચાર અંકની સંખ્યા અને સૌથી મોટી ચાર અંકની સંખ્યાનો સરવાળો કેટલો થાય?
9999
109999
10999
1999
વર્તુળમાં રહેલ સૌથી મોટી જીવાને શું કહે છે?
ત્રિજ્યા
મોટી જીવા
વ્યાસ
વૃતાંશ
6 ના વર્ગનું વર્ગમૂળ =....................
12
36
06
46
2000+50+9
20509
259
2590
2059
સૌથી નાની પુર્ણ સંખ્યા કઇ છે?
0
1
1 અને 0
2
જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે તે સંખ્યાને ..................સંખ્યા કહે છે?
બેકી
વિભાજ્ય
એકી
એક પણ નહી.
લંંબચોરસનુ ક્ષેત્રફળ નુ સુત્ર જણાવો?
લંંબાઇ * પહોળાઇ
લંબાઇ + પહોળાઇ
2(લંબાઇ+પહોળાઇ)
લંંબાઇ-પહોળાઇ
જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બંને સંખ્યા એકબીજાની ..........................કહેવાય.
વિરોધી
સમાન
પ્રાકૃતિક
વ્યસ્ત
987 માં 9 ની સ્થાનકિંમત જણાવો
90*1
90*10
9*100
બી અને સી બન્ને
987 માં 9 ની સ્થાનકિંમત અને 7ની સ્થાનકિંમત નો તફાવત જણાવો
970
907
839
893
ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કંઈ છે?
0
1
- 1
એક પણ નહિ
બે કાટખૂણાના માપના સરવાળા માંથી એક સરળકોણનું માપ બાદ કરતાં કેટલું માપ મળે?
0
45
180
90
1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે?
23
24
25
26
