NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 3 થી 8 ગણિત પ્રશ્નોતરી ...
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
જો એક ટ્રકમાં 1000 ઈટો સમાય છે. તો આવા 3 ( ત્રણ ) ટ્રકમાં કેટલી ઈટો સમાય.?
a)
4000
b)
3000
c)
6000
d)
2000
2.
ઈંટો ની કુલ કેટલી બાજુઓ હોય છે .?
a)
4
b)
5
c)
8
d)
6
3.
ઈંટો નો આકાર કેવો હોય છે.
a)
ચોરસ
b)
લંબઘન
c)
શંકુ
d)
નળાકાર
4.
એક ફેરામાં કુલ 1000 ઈટો લાવ્યા તેમાંથી 300 ઈંટો તૂટેલી નીકળી તો આખી ઈટો કેટલી હશે.?
a)
800
b)
900
c)
700
d)
600
5.
આકાશ નો સમાનાર્થી શબ્દ શું થાય
a)
નભ
b)
ધરતી
c)
પાતાળ
d)
જળ
6.
આપણી પેટા ઋતુઓ કેટલી છે ?
a)
ત્રણ
b)
ચાર
c)
છ
d)
બાર
7.
હોંશિયાર શબ્દ નો વિરુધાર્થી શબ્દ જણાવો ?
a)
નબળો
b)
ઠોઠ
c)
ચતુર
d)
ચાલાક
8.
ક્યાં ફૂલ ને ફૂલો નો રાજા કહેવાય છે ?
a)
કમળ
b)
ગુલાબ
c)
ચંપો
d)
મોગરો
9.
કચ્છ જિલ્લા ના કુલ તાલુકા કેટલા છે ?
a)
7
b)
9
c)
10
d)
11
10.
કચ્છ માં કેટલા રણ આવેલા છે ?
a)
4
b)
2
c)
3
d)
1
11.
શરીરના કેટલા ભાગો છે ?
a)
3
b)
4
c)
5
d)
6
12.
વાળ ને અંગ્રેજી માં શું કહેવાય ?
a)
હેર
b)
કેર
c)
હેડ
d)
ફેર
Reset
