wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગણિત જ્ઞાનસેતુ ક્વિઝ

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

1 કિલોમીટર = ______ મીટર થાય.

a)

1000

b)

100

c)

10

d)

10000

2.

100 સેમી = _____ મીટર થાય

a)

10

b)

1

c)

100

d)

0.1

3.

1 કિલોગ્રામ કેસર કેરી નો ભાવ 170 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ કેરી નો ભાવ કેટલા રૂપિયા થાય ?

a)

650 રૂપિયા

b)

750 રૂપિયા

c)

850 રૂપિયા

d)

950 રૂપિયા

4.

ત્રિકોણ ∆ માં કેટલી બાજુઓ અને કેટલા ખૂણાઓ હોય છે.

a)

3 બાજુઓ, 3 ખૂણાઓ

b)

4 બાજુઓ, 4 ખૂણાઓ

c)

5 બાજુઓ, 5 ખૂણાઓ

d)

6 બાજુઓ, 6 ખૂણાઓ

5.

બાર લાખ તેર હજાર એકસો ને અંક માં કઈ રીતે લખી શકાય ?

a)

12,13,200

b)

12,13,100

c)

12,13,010

d)

12,13,001

6.

1 બોક્સ માં 10 કેરી સમાય તો 12 બોક્સ માં કેટલી કેરી સમાય શકે ?

a)

12 કેરી

b)

120 કેરી

c)

102 કેરી

d)

1200 કેરી

7.

કાટખુણા નું માપ કેટલા અંશ નું હોય છે ?

a)

45 અંશ

b)

90 અંશ

c)

120 અંશ

d)

180 અંશ

8.

કાટકોણ થી મોટા માપ નાં ખૂણા ને શું કહે છે ?

a)

લઘુકોણ

b)

ગુરૂકોણ

c)

બંને માંથી એકપણ નહિ

9.

અહી ઘડિયાળ માં કેટલો સમય દર્શાવે છે ? અને ઘડિયાળ ના બે કાંટા વચ્ચે કેટલા અંશ નો ખૂણો બને છે ?

a)

સમય 12:00, ખૂણો 120 અંશ

b)

સમય 3:00, ખૂણો 30 અંશ

c)

સમય 4:45, ખૂણો 45 અંશ

d)

સમય 9:00, ખૂણો 90 અંશ

10.

1000 ગ્રામ = _____ કિલોગ્રામ

a)

100

b)

10

c)

1

d)

0.1