Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-7 ત્રિકોણની એકરૂપતા Quiz-4 (6.1.2021)

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ΔABC અને ΔPQRની સંગતતા ABC↔QPR માટે બિંદુ Bને સંગત બિંદુ ...... છે. Tc

a)

P

b)

Q

c)

R

d)

P & Q

2.

ΔABC અને ΔDEFની કોઈ સંગતતા માટે

બિંદુ Bને સંગત બિંદુ E

બિંદુ Cને સંગત બિંદુ D હોય,

તો તે સંગતતા કઈ ? Tc

a)

ABC↔DEF

b)

ABC↔FED

c)

ABC↔EDF

d)

BAC↔DEF

3.

ΔABC અને ΔXYZની સંગતતા BCA↔XYZ માટે AB અનુરૂપ બાજુ કઈ છે ? Tc

a)

XY

b)

YZ

c)

ZX

d)

BC

4.

બે ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે એકરૂપ હોય, તો તે બે ત્રિકોણ ........ હોય. Tc

a)

સમરૂપ

b)

એકરૂપ

c)

નાનો

d)

મોટો

5.

બે એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ ......... હોય. Tc

a)

સમાન

b)

બમણું

c)

અડધું

d)

નાનું અને મોટું