NEW
Font size
S
M
L
XL
WorksheetsN. M. M. S. EXAM TEST 1
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
2.35×100=
a)
235
b)
0.235
c)
00.235
d)
2350
2.
0,1,2,3,4 ની સરાસરી શોધો.
a)
5
b)
10
c)
2
d)
2.5
3.
13,16,12,14,19,12,14,13,14 આપેલી માહિતી ના પ્રાપ્તાંકો માં બહુલક શોધો.
a)
12
b)
13
c)
19
d)
14
4.
45ં ના માપના ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય?
a)
25ં
b)
45ં
c)
49ં
d)
36ં
5.
પૂરકકોણનાં માપને સરવાળો........... હોય છે.
a)
90
b)
180
c)
100
d)
360
6.
રાણીની વાવ કયા વંશજોએ બનાવેલ હતી?
a)
સોલંકી વંશ
b)
ચાવડા વંશ
c)
વાધેલા વંશ
d)
મૈત્રક વંશ
7.
ગુજરાતમાં મલાવ તળાવ કયાં આવેલું છે?
a)
વિરમગામ
b)
પાટણ
c)
ધોળકા
d)
સિધ્ધપુર
8.
કુતુબમિનાર કયાં આવેલ છે?
a)
અજમેર
b)
ગાંધીનગર
c)
દિલ્લી
d)
વિજયનગર
9.
દિલ્લીનો લાલ કિલ્લો........ એ બનાવડાવ્યો હતો.
a)
બાબરે
b)
અકબરે
c)
હુમાયુએ
d)
શાહજહાંએ
10.
છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?
a)
શિવનેરી ના
b)
કલ્યાણ ના
c)
સિંહગઢના
d)
તોરણાના
Reset
