NEW
Font size
Worksheetsશ્રી સ્વામિનારાયણ સત્સંગ પ્રશ્નોત્તરી
Total questions: 10
Worksheet time: 8mins
પ્રમુખસ્વામી નું ભગવતી દીક્ષા નું નામ શું હતું ?
સાધુ કેશવદાસ
સાધુ નારાયણ મુનિ
સાધુ નારાયણ સ્વરૂપ દાસ
સાધુ જ્ઞાન જીવન દાસ
પ્રમુખ સ્વામી ના ગુરૂ નું નામ શું હતું ?
સાધુ પ્રજ્ઞા ચરણ દાસ
સાધુ જ્ઞાન જીવન દાસ
સાધુ નારાયણ સ્વરૂપ દાસ
સાધુ યજ્ઞ પુરુષ દાસ
પ્રમુખ સ્વામિ નું બાળપણ નું નામ શું હતું ?
નારાયણ ભાઈ
ઇશ્વર ભાઈ
શાંતિલાલ
વિનુભગત
ગળામાં કંઠી એ શેનું પ્રતીક છે?
ભક્તનું
જ્ઞાનીનું
ભક્તિનું
આશ્રયનું
કેટલા વર્ષ ની ઉમરે પ્રમુખસ્વામી BAPS સંસ્થાના પ્રમુખ બન્યા?
35
28
38
31
સ્વામી નારાયણ ભગવાન નો જન્મ કયા ગામ માં થયો હતો ?
અયોઘ્યા
વડતાલ
છપૈયા
ચાણસદ
સ્વામી નારાયણ ભગવાન ના પરમ ભક્ત કોણ હતા
દાદા ખાચર
દાહા ખાચર
વીરા ખાચર
જશા ખાચર
ગુણાતીતાનંદ સ્વામી ના જીવનનો અણમોલ ગ્રંથ કયો છે?
ચિંતામણી સાર
ઉપનિષદ
ભાગવત
સ્વામીની વાતો
યોગીજી મહારાજ નું જન્મ સ્થાન કયું છે?
ધારી
મહુવા
છપૈયા
મહેળાવ
સ્વામી નારાયણ ભગવાનનું વનવિચરણ નું નામ શું હતું?
ઘનશ્યામ
હરિકૃષ્ણ
નારાયણ
નીલકંઠ વર્ણી
