wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gurukul GK Quiz-13 by Jagdish Pipaliya

Total questions: 15

Worksheet time: 13mins

Name
Class
Date
1.

8 / 4 x 2 + 7 - 3 = ? (ભાગુસબા) (સમય 2 મિનિટ)

a)

8

b)

44

c)

10

d)

14

2.

ABCD માં Z - 1 નંબર પર અને A -26માં નંબર પર હોય અને SUN = 27 થાય તો CAT = ? (સમય 3 મિનિટ)

a)

24

b)

27

c)

57

d)

58

3.

........... Ravi is suspected by the police .

a)

A

b)

An

c)

The

d)

No article required

4.

A black and white cow ............ grazing in the fild now .

a)

is

b)

are

c)

was

d)

were

5.

સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?

a)

મંગળ

b)

પૃથ્વી

c)

શુક્ર

d)

ગુરુ

6.

" ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી માંડ્યા રહો " આ સૂત્ર કોણે આપ્યું ?

a)

દયાનંદ સરસ્વતી

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

સ્વામી વિવેકાનંદ

d)

ભગતસિંહ

7.

મહમદ બેગડો કેમ કહેવાય છે ?

a)

તે બે ગણું જમતો હતો તેથી

b)

તે બે ઘડા મદિરા પી જતો તેથી

c)

તે બે ગણો જાડો હતો તેથી

d)

તેણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

8.

નર્મદા નદીનું મૂળ કયું છે ?

a)

અમરકંટક

b)

સહયાદ્રિ

c)

મૈકલ

d)

પૂર્વ ઘાટ

9.

નીચેનામાથી કયું પ્રાણી ગીરના અભ્યારણમાં જોવા મળતું નથી ?

a)

સિંહ

b)

વાઘ

c)

નીલગાય

d)

કાળિયાર

10.

ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ?

a)

મંગળ

b)

ગુરુ

c)

બુધ

d)

શુક્ર

11.

કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ?

a)

22

b)

15

c)

13

d)

25

12.

1, 4, 9, 16, .....?

a)

32

b)

25

c)

30

d)

45

13.

ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી છઠ્ઠા દિવસે કયો વાર હશે ?

a)

બુધવાર

b)

ગુરુવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

14.

મીણબત્તી = મીણ તો કાગળ = ............

a)

પસ્તી

b)

ચોપડી

c)

વૃક્ષ

d)

લખવું

15.

A, D, H, K, O, ..........

a)

S

b)

Q

c)

R

d)

T