wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bal sabha Quiz round -3

Total questions: 11

Worksheet time: 3mins

Name
Class
Date
1.

રીડિંગ અને કીર્તન ગાન નો શોખ કોને હતો

a)

તેજસ

b)

નયન

c)

ગુણવંત ભાઈ

d)

દાસકાકા

2.

ડોક્ટર તેજસ ને શેનું વ્યસન છે

a)

સત્સંગની સેવાનું

b)

અખંડ કીર્તન ગાન નું

c)

હરિસ્મરણ

d)

બીડી પીવા નું

3.

દાસ કાકા નો જીવન મંત્ર શું છે

a)

આપણે સત્સંગને ઘર માનીએ તો આપણું હૈયું મહારાજ નું ઘર બની જશે

b)

સદા આનંદમાં રહો

c)

મહારાજ માટે કરીએ એમાં મુશ્કેલી શાની?

d)

ધનુ રાજી તો જીત્યા બાજી

4.

દિવ્ય બેસ્ટ ફ્રેન્ડ કોણ હતું

a)

આલાપ

b)

રુદ્ર

c)

ઘનુ મારાજ

d)

ડોક્ટર તેજસ

5.

દાસ કાકા ની ઉંમર કેટલી હતી

a)

50

b)

60

c)

65

d)

75

6.

ભાવનાબેન કેટલા બાલિકા મંડળ ચલાવે છે

a)

2

b)

3

c)

4

d)

5

7.

દિવ્યા ના પપ્પા નું નામ શું હતું

a)

રાહુલભાઈ

b)

નયનભાઈ

c)

ગુણવંતભાઈ

d)

રમેશભાઈ

8.

ઘરધણી ટેલીફિલ્મ માં યોજાયેલ પ્રવાસ કેટલા દિવસનો હતો

a)

ગુરુ

b)

રવિ

c)

શનિ

d)

શુક્ર

9.

ગુરુજીને મળવા કયા બે હરિભક્ત ગયા હતા

a)

સંકેતભાઈ

b)

શેખ મિયા

c)

વિજયભાઈ

d)

ડોક્ટર તેજસ

10.

ગુણવંતભાઈ ને શેની ટેવ હતી

a)

હરિ ભજન

b)

હરી ધ્યાન

c)

હરિસ્મરણ

d)

સત્સંગ સેવા ની

11.

ઘરધણી એટલે..............

a)

ઘરનો માલિક

b)

દાસાનુદાસ થવું

c)

દાસત્વ ની પરાકાષ્ઠા

d)

તિન કે દાસ થવું