Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GK

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કયું બંદર રૂકમાવતી નદી ના કિનારે આવેલું છે?

a)

માંડવી

b)

પીપવાવ

c)

દીવ

d)

અલંગ

2.

નાગવા બીચ ક્યાં દરિયા કિનારે આવેલો છે?

a)

દીવ

b)

ગોવા

c)

મુંબઈ

d)

માંડવી

3.

પંચાયત ના વડા ને સુ કહેવાય?

a)

સરપંચ

b)

મેયર

c)

પ્રમુખ

d)

ચીફ પર્સન

4.

તાલુકા પંચાયત ના વહીવટી વડા કોણ?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

સરપંચ

c)

પ્રમુખ

d)

તાલુકા પ્રમુખ

5.

ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલા હજાર થી ઓછી વસ્તી હોવી જોઈએ?

(a)  

6.

નગરપાલિકા માટે કેટલા લાખ થી ઓછી વસ્તી હોવી જોઈએ?

(a)  

7.

નગરપાલિકા ના વહીવટી વડા ને સુ કહેવાય?

a)

નાયબ કલેકટર

b)

ચીફ ઓફિસર

c)

નગર ઓફિસર

d)

નગર વિકાસ અધિકારી

8.

મેયર/નગરપાલિકા ના પ્રમુખ ની ચૂંટણી કેટલા વર્ષે થાય ?

a)

2.5

b)

5

c)

7

d)

3

9.

વનસ્પતિ માં થી બનતી દેશી દવા?

a)

એલોપેથિક

b)

જડીબુટ્ટી

c)

ચટણી

d)

બામ

10.

RBI ના નવા ડેપ્યુટી ગર્વનર કોણ બન્યા?

a)

એમ. રાજેશ્વર રાવ

b)

જે. વૈકટરમું

c)

એમ. એ. ગણપતિ

d)

જયંત વર્મા

11.

વિશ્વ ટપાલ દિવસ ઓકટોબર ની કઈ તારીખે ઉજવવામાં આવે?

(a)  

12.

એડવાંન્સ મેન્યુફેક્ચરિંગ હબ કયા સ્થાપવામાં આવશે?

a)

તમિલનાડુ

b)

મુંબઈ

c)

મદ્રાસ

d)

દિલ્હી

13.

વિશ્વ કપાસ દિવસ તરીકે ઓકટોબર ની કઈ તારીખે ઉજવણી કરવામાં આવે છે?

(a)  

14.

ઓકટોબર મહિના ની કઈ તારીખે ભારતીય વાયુ સેન દિવસ ઉજવવામાં આવે છે?

(a)  

15.

ગાંધી સ્મારક સંગ્રહાલય કયા આવ્યું છે?

a)

અમદાવાદ

b)

પોરબંદર

c)

જામનગર

d)

વડોદરા