wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઈતિહાસ જાણવા ના સ્ત્રોતો ( લક્ષ )

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

તાંબાના પતરાં ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે ___________________

a)

તામ્રપત્ર

b)

ભોજપત્ર

c)

સ્વર્ણપત્ર

2.

આપણાં દેશમાં હસ્તપ્રતો કઈ ભાષામાં જોવા મળતી હતી ?

a)

સંસ્કૃત

b)

તમિલ

c)

પ્રાકૃત

d)

આપેલ બધા જ

3.

માનવ સમાજના ભૂતકાળની માહિતી કયો વિષય આપે છે ?

a)

ઇતિહાસ

b)

અર્થશાસ્ત્ર

c)

નાગરીકશાસ્ત્ર

d)

ભૂગોળ

4.

નીચેમાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

a)

વૃક્ષના પાન પર લખેલ લખાણ

b)

અભિલેખો

c)

કાગળ પરના લખાણ

d)

કાપડ પરના લખાણ

5.

હિમાલયમાં થતાં ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રત એટલે શું ?

a)

ભોજપત્ર

b)

તાડપત્ર

c)

સિક્કાઓ

d)

ભીજપત્ર

6.

હસ્તપ્રત પરથી આપણને શેની જાણકારી મળે છે ?

a)

ભાષાની

b)

જીવનની

c)

રાજ્યની

d)

ઉપરોક્ત એક પણ નહી

7.

શિલાલેખ શેના પર લખવામાં આવે છે ?

a)

પથ્થર કે શીલા પર

b)

કાગળ

c)

પાન પર

8.

મહેશને રસ્તે જતાં એક પ્રાચીન સિક્કો મળી આવે છે તે શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકને બતાવે છે તે શિક્ષક વર્ગ માં બતાવે છે તેના પરથી બાળકો શું શું શીખી શકશે?

a)

રાજા નો શાસનકાળ

b)

રાજ્યની આર્થિક પરિસ્થિતિ

c)

રાજાનું નામ

d)

આપેલ બધા જ

9.

ઈસવીસન પૂર્વેના સમયને ટૂંકમાં કેવી રીતે લખાય ?

a)

ઇ. સ. પૂ.

b)

પૂ. ઇ. સ.

c)

ઇ. સ.

d)

ઉપરોક્ત કોઈ નહીં

10.

નીચે આપેલ પૈકી કોના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે ?

a)

તાડપત્ર

b)

સિક્કાઓ

c)

ભોજપત્ર

d)

આપેલ બધા

11.

ઈન્ડિયા શબ્દ શેન પરથી ઉતરી આવ્યો ?

a)

હિંડોસ

b)

હિન્દ

c)

હિન્દુ

d)

ઇન્ડસ

12.

આપણાં દેશનું નામ "ભારત" છે એવું કયા વેદમાંથી જણાવાં મળે છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અર્થવેદ

13.

અશોકનો શીલાલેખ કે શહેરમાં આવેલ છે ?

a)

ગીર સોમનાથ

b)

પાટણ

c)

જૂનાગઢ

d)

કચ્છ

14.

નીચેમાંથી કયો પ્રવાસી ભારતમાં આવ્યો ન હતો ?

a)

મેગેસ્થનીશ

b)

પ્લિની

c)

યૂઅન સંગ

d)

આપેલ બધા જ આવ્યા હતા.

15.

ભારતમાં ઇ. સ. પૂર્વેની 5 મી સદી માં જે સિક્કાઓ મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કાઓનું નામ શું ?

a)

પંચમાર્ક સિક્કા

b)

ચલણી સિક્કા

c)

પંચધાતુ સિક્કા

d)

હોલમાર્ક સિક્કા