NEW
Font size
WorksheetsGurukul Sports & Computer Quiz by Jagdish Pipaliya
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી કોમ્પ્યુટર સૉફ્ટવેર કયું છે ?
હાર્ડ ડિસ્ક
CPU
મોનીટર
માઈક્રોસોફ્ટ
કોમ્પ્યુટર નીચેનામાંથી કયું કાર્ય કરી શકતું નથી ?
વિચારવાનું
પ્રક્રિયા કરવાનું
ગોખવાનું
છાપવાનું
કોમ્પ્યુટરમાં જો કેપ્સ લોક કી ઓન કરવામાં આવે તો નીચેનામથી કઈ બાબત જોવા મળશે ?
કેપિટલ અક્ષરો લખાશે
સ્પેલિંગ સુધરશે
તમામ
ડિજિટલ કાર્ય શરૂ થશે
JPGE ફાઈલોનો ઉપયોગ નીચનામાંથી કઈ ફાઇલ માટે થાય છે ?
એક્સેલ ફાઇલ
પીકચર ફાઇલ
ટેક્સ્ટ ફાઇલ
ઇન્ટરનેટ ફાઇલ
કમ્પ્યુટરમાં નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ........... છે.
BYTE
BIT
MB
KB
કબડ્ડીની એક ટીમમાં કુલ કેટલા ખેલાડી હોય છે ?
12
8
10
11
અમ્પાયર કયો શબ્દ બોલીને ક્રિકેટની રમત શરૂ કરાવે છે ?
પ્લે
સ્ટાર્ટ
ટાઈમ
ચાલો બોલ ફેંકો
ક્રિકેટની રમતમાં આ ભાઈ શું કહેવા માંગે છે ?
વાઈડ બોલ
આવો આપણે ભેટીએ
આટલા રૂપિયા જોઈશે
મારી પાસે બોલ નથી
ક્રિકેટની રમતમાં આ ભાઈ શું કહેવા માંગે છે ?
ચાલો ભાંગડા કરીએ
સિક્સ
ફ્રી હિટ
હવે તો પગ દુખવા માંડ્યા
દોડના ચોપગા પ્રસ્થાનમાં નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે ?
ખડું પ્રસ્થાન
ટૂંકું પ્રસ્થાન
મધ્યમ પ્રસ્થાન
લંબ પ્રસ્થાન
ક્રિકેટમાં બેટ્સમેન હૂક શોર્ટ ક્યારે મારે છે ?
શોર્ટ પિચ બોલ આવે ત્યારે
યોર્કર બોલ આવે ત્યારે
ઓવર પિચ બોલ આવે ત્યારે
મન પડે ત્યારે
કોરોના કોવિડ 19 શું છે ?
જીવ
રાક્ષસ
વાઇરસ
દડો
ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ?
વિજયભાઈ રૂપાણી
નિતિનભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
રવિ જયંતિ
ગુજરાતનાં વર્તમાન રાજયપાલ કોણ છે ?
આચાર્ય દેવવ્રત
ઓમ પ્રકાશ કોહલી
નવલકિશોર શર્મા
કમલા બેનિવાલ
અમે ખેલાડીઓ છીએ . આ વાક્યનું અંગ્રેજી શું થશે ?
We are players.
They are players.
I am player.
You are players.
