NEW
Font size
S
M
L
XL
Worksheetsવટથી ગુજરાતી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા?
a)
દોઢ
b)
બે
2.
નીચે આપેલ શબ્દ જોડકા પૈકી કયું જોડકું યોગ્ય છે?
a)
ઉષા - નિશા
b)
વન - તારા
3.
‘શરદીના પ્રતાપે’ પાઠનો પ્રકાર જણાવો.
a)
કવિતા
b)
હાસ્યવાર્તા
4.
“બેફિકર રહો મહારાજ, વાયદો નહી ચૂકું” આ વાક્ય કોણ બોલે છે?
a)
સાધુ મહારાજ
b)
મોચી ભગત
5.
‘અલ્લક દલ્લક’ કાવ્ય નો પ્રકાર જણાવો.
a)
હાસ્યગીત
b)
ઊર્મીગીત
6.
રમેશ રોપ-વે માં બેસ્યો – આજે તે વડોદરા આવશે. આપેલ વાક્યમાં સર્વનામ જણાવો.
a)
તે
b)
રમેશ
7.
'રવિ' નો સમાન શબ્દ આપો.
a)
સૂર્ય
b)
શંખ
8.
'જિવાદોરી ' સાચો શબ્દ બનાવો.
a)
જીવડોરી
b)
જીવાદોરી
9.
જમુનાનો મલક કેવો છે?
a)
કાળો
b)
રઢિયાળો
10.
રાસમાં કોણ રમે છે?
a)
ગોપી
b)
ગાયો
Reset
