wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GK Quiz

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અમદાવાદમાં સૌ પ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી?

a)

સયાજીરાવ ગાયકવાડ

b)

હરકુવર શેઠાણી (૧૮૫૦)

c)

મોતીલાલ નહેરુ

d)

મીનળદેવી

2.

ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

મહત્મા ગાંધી

c)

રવિશંકર મહારાજ

d)

મોતીલાલ નહેરુ

3.

નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?

a)

કુંવરબાઇ

b)

મમતાદેવી

c)

મીરાબાઇ

d)

શામળદેવી

4.

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.

a)

સિધ્ધહેમ્શબ્દાનુંશાશનમ

b)

વીણેલા મોત્તી

c)

મહાભારત

d)

સત્યાર્થપ્રકાશ

5.

મા-બાપને ભુલશો નહિં .....ભજનની રચના કોણે કરી હતી?

a)

સંત બોડાણા

b)

તુલસીદાસ

c)

સ્વામી શ્રધ્ધાનંદ

d)

સંત પુનિત મહરાજ

6.

ભારતમાં બે જુદી-જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજ્યએ કર્યું?

a)

મહારાષ્ટ્ર

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

ગુજરાત

7.

અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે?

a)

ગિરનાર

b)

શેત્રુંજી

c)

સહ્યાદ્રી

d)

અરવલ્લી

8.

સુરત શહેર કૈ નદીના કિનારે વસેલુ છે?

a)

નર્મદા

b)

મહી

c)

તાપી

d)

ગંગા

9.

ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે?

a)

ભાખરા નાંગલ

b)

સરદાર સરોવર

c)

હિરાકુંડ

d)

નર્મદા

10.

ગુજરાતમાં ડાયનાસોરના ઇંડા ક્યાથી મળી આવ્યા છે?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

રૈયોલી

d)

ભૂજ