NEW
Font size
Worksheetsડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
Total questions: 10
Worksheet time: 5mins
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો હતો?
૫ મી સપ્ટેમ્બર ૧૮૮૯
૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮
૫ મી સપ્ટેમ્બર ૧૯૪૮
૫ મી સપ્ટેમ્બર ૧૮૯૦
ડૉ.રાધાકૃષ્ણન નું વતન ......છે.
કેરળ
જામનગર,ગુજરાત
તિરુતાની,તમિલનાડુ
બળવાની,મધ્યપ્રદેશ
ડૉ.રાધાકૃષ્ણન એ ક્યું પ્રથમ પુસ્તક લખ્યું હતું?
ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર
ધ ફિલોસોફી ઓફ ગાંધીજી
ધ ફિલોસોફી ઓફ સ્વામિવિવેકાનંદ
ધ ફિલોસોફી ઓફ ડૉ.આંબેડકર
ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ડૉ.રાધાકૃષ્ણન ની નિમણૂક ક્યારે થઈ?
૧૯૫૦
૧૯૫૧
૧૯૫૨
૧૯૫૬
ડૉ.રાધાકૃષ્ણન ક્યાં ભારત ના રાજદૂત તરીકે નિમાયા?
અમેરિકા ખાતે
યુનેસ્કો ખાતે
ભારત ખાતે
સોવિયત યુનિયન ખાતે
ડૉ.રાધાકૃષ્ણન ને ભારતરત્ન થી ક્યારે સન્માનિત કર્યા?
૧૯૫૫
૧૯૫૪
૧૯૫૬
૧૯૫૧
ડૉ.રાધાકૃષ્ણન ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ કયા એવોર્ડ થી નવજ્યા? ક્યારે?
૧૯૫૪ માં ટેમ્પલટન
૧૯૫૬ માં શ્રેષ્ઠ શિક્ષક
૧૯૫૫ માં ઓક્સફોર્ડ સ્કોલર
૧૯૬૭ માં શ્રેષ્ઠ વિદ્યાર્થી
ડૉ.રાધાકૃષ્ણન એ કહેલ વાક્ય પૂરું કરો: ' હું પહેલા.....છું પછી રાષ્ટ્રપ્રમુખ.'
જ્ઞાની
શિક્ષક
સેવક
નાગરિક
આપણો દેશ આઝાદ થયો ત્યારે ડૉ.રાધાકૃષ્ણન ક્યાં ભારતના પ્રતિનિધિ હતા?
યુ.કે ખાતે
અમેરિકા ખાતે
યુનેસ્કો ખાતે
યુએન ખાતે
ડૉ.રાધાકૃષ્ણન દેશ દુનિયા માં ..... તરીકે જાણીતા છે.
પ્રેસિડેન્ટ
ફિલોસોફર પ્રેસિડેન્ટ
ફિલોસોફર
શ્રેષ્ઠ શિક્ષક
