WorksheetsDemo test 3
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
લાલ રંગ ની વસ્તુ નું નામ શોધો.
a)
સૂર્ય
b)
વાદળ
c)
કેળું
d)
સફરજન
2.
નીચેનામાંથી ચોરસ આકાર ની વસ્તુ કઈ છે?
a)
ટેબલ
b)
ખુરશી
c)
દડો
d)
રીબીન
3.
હાથ ને અંગ્રેજી માં શું કહેવાય?
a)
Nose
b)
Hand
c)
Leg
d)
Hair
4.
ટમેટુ કેવા રંગ નું હોય છે?
a)
પીળા
b)
લીલું
c)
લાલ
d)
નારંગી
5.
સૂર્ય કઈ દિશા માં ઊગે છે?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
6.
૦+૩=.......?
a)
૫
b)
૦
c)
૨
d)
૩
7.
૬-૧=........?
a)
૪
b)
૬
c)
૭
d)
૫
8.
ઘડિયાળ માં કુલ કેટલા અંક હોય છે?
a)
૧૦
b)
૧૧
c)
૧૨
d)
૯
9.
પાલતુ પ્રાણી કયું છે?
a)
b)
c)
d)
10.
બુધવાર પછી કયો વાર આવે?
a)
ગુરુવાર
b)
મંગળવાર
c)
સોમવાર
d)
શુક્રવાર
100 %
