Font size
WorksheetsBal Sabha Quiz @Shikshapatri_Shlok_2
Total questions: 13
Worksheet time: 10mins
શ્રીજી મહારાજે શિક્ષાપત્રી અક્ષરઓરડીમાં લખી છે.
Shriji Maharaj has written in Shikshapatri Aksharordi.
હરિમંડપ ક્યાં આવેલો છે ?
Where is the Harimandap located?
વડતાલ vadtal
ગઢડા gadhada
ધોલેરા dholera
જુનાગઢ junagadh
શિક્ષાપત્રી કઈ ભાષામાં લખાયેલી છે ?
In which language is Sikshapatri written?
હિન્દી hindi
ગુજરાતી gujarati
સંસ્કૃત sanskrit
પ્રાકૃત prakrut
શિક્ષાપત્રી ક્યારે લખી છે?
When did Shikshapatri write?
અખાત્રીજ Akhatrij
શરદપૂનમ Sharadpoonam
હરીનવમી harinavmi
વસંત પંચમી Vasant Panchami
શિક્ષાપત્રી માં કેટલા શ્લોક છે?
How many verses are there in Shikshapatri?
112
221
212
262
શિક્ષાપત્રી, તે સર્વે જીવના ............. કરનારી છે.
SHIKSHAPATRI which
is written with a definite purpose of doing ..............
to all living beings.
હિત Good
સુખ Happiness
આનંદ Enjoy
પોષણ Nutrition
શિક્ષાપત્રી ક્યારે લખવામાં આવી છે ?
When was Sikshapatri written?
વીસી 1886
વીસી 1882
વીસી 2078
વીસી 1837
વડતાલ માં ક્યા દેવ વિરાજમાન છે ?
Which deity resides in Vadtal?
હરિકૃષ્ણ મહારાજ Harikrushna Maharaj
ગોપીનાથજી Gopinathji
નરનારાયણ NarNarayan
લક્ષ્મીનારાયણ LaxmiNarayan
શિક્ષાપત્રી ભાષ્ય કોને લખ્યું છે ?
Who wrote the Shikshapatri commentary?
શાંતાનંદ સ્વામિ shantanand swami
નિત્યાનંદ સ્વામિ Nityanand swami
શુકાનંદ સ્વામી shukanand swami
શતાનંદ સ્વામિ shatanand swami
આપણે શિક્ષાપત્રી નું પાલન કરીશું.
We will follow Shikshapatri.
હા...હા...હા yes...yes...yes
ક્યારેક Sometime
આપણે શિક્ષાપત્રી ક્યારે વાંચવી જોઇયે?
When should we read Shikshapatri?
દરરોજ Daily
ક્યારેક Sometime
શિક્ષાપત્રી મહારાજે કોના માટે લખી છે ?
For whom did Shikshapatri Maharaj write?
આશ્રિતો માટે for followers
મારા માટે પણ also for me
અન્ય માટે for others
સહજાનંદ સ્વામિનું બીજું નામ લખો.
Write another name of Sahajananda Swami.
