NEW
Font size
Worksheets07/08/2022 ધોરણ 10 સામાજીક૧ ભારતનો ટેસ્ટ પ્રકરણ 1 અને 8
Total questions: 15
Worksheet time: 11mins
ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે?
સત, ચિત અને આનંદ
વસુધૈવ કુટુંબકમ
સુજલામ, સુફલામ
સત, અસત અને કર્મ
પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?
રાજમહેલો, કિલ્લાઓ વગેરે
નદીઓ, વૃક્ષો વગેરે
સ્તૂપો, ચૈત્યો વગેરે
મંદિરો, મસ્જિદો વગેરે
ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે?
વાઘની
સિંહની
હાથીની
બકરીની
ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઇ હતી?
સોલંકી
ચૌલ
રાષ્ટ્રકૂટ
પલ્લવ
ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે?
લોથલ
રંગપુર
રોઝડી
ધોળાવીરા
આહવામાં કયો મેળો ભરાય છે?
ડાંગ દરબારનો
માધવપુરનો
ભાંગુરિયાનો
ઊંટનો
ઇતિહાસકારોના મતે ભારતની કઇ પ્રજા અતી પ્રાચીન છે?
નેગ્રીટો
દ્રવિડ
ઑસ્ટેલોઇડ
આર્મેનોઇડ
ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા?
દ્રવિડો
નીગ્રો
નોર્ડિક
કિરાત
ધૂપ, દીપ અને આરતીથી પૂજાની પરંપરા કોણે શરૂ કરી.
શકોએ
દ્રવિડોએ
ગ્રીકોએ
કુષાણોએ
આપેલ આકૃતિ કઇ સંસ્કૃતિની યાદ આપાવે છે?
લોથલ
સિંધુખીણની
રૂપદ
ધોણાવીરા
કઈ જમીન મુખ્યત્વે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં બને છે?
કાંપની જમીન
કાળી જમીન
રાતી જમીન
પહાડી જમીન
કઈ જમીન સૌથી વધુ સમય સુધી ભેજ સંગ્રહ કરી રાખે છે?
કાળી જમીન
કાંપની જમીન
રાતી જમીન
પડાખાઉ જમીન
બાયોગેસ નવીનીકરણ સંસાધન છે.
સાચું
ખોટું
કઈ જમીનને કપાસ ની જમીન પણ કહે છે ?
પડાખાઉ
કાળી
રેતાળ
લાલ
કઈ જમીન દ્વીપ કલ્પીય ઉચ્ચપ્રદેશ ની ભેટ ગણાય છે ?
રાતી
કાળી
પડાખાઉ
ઉબડ ખાબડ
