Worksheetsધર્મ- ધર્મગ્રંથ- ધર્મસ્થાન
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
હિંદુ ધર્મનું ધર્મગ્રંથ કયું છે ?
a)
કુરાન
b)
ભગવદ્ ગીતા
c)
બાઇબલ
2.
આ ચિત્રમાં કયા ધર્મનું ધર્મસ્થાન છે ?
a)
હિંદુ
b)
પારસી
c)
મુસ્લિમ
3.
ગુરુગ્રંથસાહેબ કયા ધર્મનો ધર્મગ્રંથ છે ?
a)
શીખ
b)
ખ્રિસ્તી
c)
પારસી
4.
પારસી ધર્મનું ધર્મસ્થાન કયું છે?
a)
મસ્જિદ
b)
અગિયારી
c)
ચર્ચ
5.
ચર્ચ કયા ધર્મનું ધર્મસ્થાન છે ?
a)
હિંદુ
b)
જૈન
c)
ખ્રિસ્તી
6.
આગમ કયા ધર્મનું ધર્મગ્રંથ છે ?
a)
જૈન
b)
બુદ્ધ
c)
પારસી
7.
પારસીઓ કોની પૂજા કરે છે ?
a)
જમીન
b)
અગ્નિ
c)
વાયુ
8.
કયા ધર્મના લોકો ગુરુદ્વારમાં જાય છે ?
a)
બુદ્ધ
b)
શીખ
c)
પારસી
9.
બુદ્ધ ધર્મનું ધર્મગ્રંથ કયું છે ?
a)
કુરાન
b)
અવેસ્તા
c)
ત્રિપિટક
10.
દેરાસરમાં કયા ધર્મના લોકો જાય છે ?
a)
શીખ
b)
જૈન
c)
બુદ્ધ
100 %
