NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ચબૂતરો કોના માટે બનાવામાં આવે છે?
a)
પ્રાણીઓ માટે
b)
પંખીઓ માટે
2.
ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
a)
દાણા
b)
પાણી
c)
બંને
3.
ચિત્રપાઠ ચબૂતરામાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે?
a)
કૂતરું, બકરી
b)
કૂતરું, બકરી, ગાયો
4.
ચબૂતરામાં પંખીઓ માટે પાણીની શી વ્યવસ્થા છે?
a)
ઠીબ લટકાવી છે.
b)
બોટલ લટકાવી છે.
5.
પંખીઓને તડકા અને વરસાદથી રક્ષણ મળે તે માટે ચબૂતરા ઉપર શું છે?
a)
આભ
b)
છત
6.
ચબૂતરો એક ___________છે.
a)
પ્રાર્થના ગીત
b)
ચિત્રપાઠ
7.
________દ્વારા લોકો ચબૂતરામાં પાણી અને ચણ નાખે છે.
a)
ટેબલ
b)
નિસરણી
8.
ચિત્રપાઠ ચબૂતરા માં એક માણસ પણ દેખાય છે.
a)
ખોટું
b)
ખરું
9.
પંખી નું સમાનાર્થી
a)
પક્ષી
b)
પ્રાણી
10.
પાણી નું સમાનાર્થી
a)
જળ
b)
નીર
c)
બંને
Reset
