NEW
Font size
Worksheetsધોરણ-૫ ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
કવિ ઈશ્વરના 'પ્હોળા ખંભા' કોને કહ્યા છે?
વૃક્ષને
ખડકને
પર્વતને
સૂર્યને
કવિની હોડી ને કોણ હંકારશે?
નાવિક
ઈશ્વર
કવિ પોતે
પવન
મોચી ક્યાં રહેતો હતો?
કાશીમાં
હરદ્વારમાં
મથુરામાં
વૃંદાવનમાં
'મહેનતનો રોટલો' બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે?
ધનનું
શિક્ષણનું
સુંદરતાનું
શ્રમનું
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો?
પ્રામાણિકતા
ચતુરાઈ
કુશળતા
કાબેલિયત
આ ચિત્ર શેનું છે?
સેન્ડલ
ચાખડી
બૂટ
ચંપલ
ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
ફળ
શાકભાજી
દાણા
ઉપરનામાંથી એક પણ નહીં
ચબૂતરાની ઊંચાઈ કેટલી હોય છે?
બે થી ત્રણ માળ
આઠ માળ
ચાર થી પાંચ માળ
ઉપરના માંથી એક પણ નહીં
સુરેશ દલાલની કૃતિ કઇ છે?
અલ્લક દલ્લક
સુંદર સુંદર
પર્વત તારા
ઉપરનામાંથી એક પણ નહીં
પાઠ-૩ નો પ્રકાર જણાવો.
ચિત્રપાઠ
બોધકથા
હાસ્યવાર્તા
પ્રવાસવર્ણન
કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?
દરિયો
સરોવર
નદી
હોડી
કવિ કોને ભગવાનની આંખ ગણે છે?
પર્વતને
નદીને
સરોવરને
દરિયાને
સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા?
દોઢ રૂપિયો
એક રૂપિયો
બે રૂપિયા
પાંચ રૂપિયા
નવાં ઓજાર ક્યારે વસાવી શક્યા?
બે મહિના પછી
છ મહિના પછી
પાંચ મહિના પછી
બાર મહિના પછી
આ ચિત્ર કયા પાઠ નું છે?
ચબૂતરો
મહેનતનો રોટલો
શરદીના પ્રતાપે
નર્મદા મૈયા
