wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી સાહિત્ય ભાગ 20-નૌસીલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતી વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે

a)

શામળ

b)

હેમચંદ્રાચાર્ય

c)

અખો

d)

પ્રેમાનંદ

2.

પ્રેમાનંદ ક્યાંના વતની હતા

a)

ભરૂચ

b)

વડોદરા

c)

સુરત

d)

નવસારી

3.

ગુજરાતી સાહિત્યના વિકાસ માટે આજીવન શિખા નહિ બાંધવાની પ્રતિજ્ઞા કોને લીધી હતી.

a)

ઝવેરચંદ મેઘાણી

b)

ઉમાશંકર જોશી

c)

પ્રેમાનદ

d)

અખો

4.

ગુજરાતી સાહિત્યમાં" ભક્તિકવિ' તરીકે કોણ જાણીતું છે

a)

દલપતરામ

b)

દયારામ

c)

સુરેશ દલાલ

d)

એક પણ નહીં

5.

ગુજરાતી સાહિત્યમાં" પ્રાણવંતો પૂર્વજ "તરીકે કોણ જાણીતું છે

a)

નર્મદ

b)

શામળ

c)

કલાપી

d)

કવિ કાંત

6.

ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે

a)

મણિલાલ દ્વિવેદી

b)

મહિપતરામ

c)

નવલરામ પંડ્યા

d)

ઝવેરચંદ જોશી

7.

ગુજરાતી સાહિત્યમાં' ધર્મનો તારો ' તરીકે કોણ જાણીતું છે

a)

આનંદશંકર ધ્રુવ

b)

રમણભાઈ નીલકંઠ

c)

રા.વી.પાઠક

d)

એક પણ નહીં

8.

ગુજરાતી સાહિત્યમાં "ઉત્તમ સોનેટ" રચનાર કવિ તરીકે કોણ જાણીતું છે

a)

બ.ક.ઠાકોર

b)

ક.મ.ઠાકોર

c)

રા.વી.પાઠક

d)

ક.મ.મુનશી

9.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કયા ઉપનામથી જાણીતા છે

a)

મધૂરવ

b)

કલાપી

c)

ભક્તિ કવિ

d)

મરીઝ

10.

"ગ્રામમાતા' કૃતિ કોની છે

a)

કલાપી

b)

શામળ

c)

નરસિંહ મહેતા

d)

એક પણ નહીં

11.

"જ્યાં જ્યાં નજર મારી ઠરે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની "આ વિધાન કોનું છે

a)

શામળ

b)

કલાપી

c)

મોહન સિંહ

d)

ભાવસિંહજી ગોહિલ

12.

રખડવાનો આનંદ" નિબંધ કૃતિ કોની છે

a)

કાકાસાહેબ

b)

ઝીણાભાઈ દેસાઈ

c)

જયંતિ દલાલ

d)

કનૈયાલાલ જોશી

13.

ઝીણાભાઈ દેસાઈ નું પુરુનામ જણાવો

a)

ઝીણાભાઈ રતનજી દેસાઈ

b)

ઝીણાભાઈ મોહન દેસાઈ,

c)

ઝીણાભાઈ નાનાલાલ દેસાઈ

d)

એક પણ નહીં

14.

'કુરુક્ષેત્ર' નવલકથા કોની છે.

a)

મૈથિલીશરણ ગુપ્ત

b)

મનુભાઈ પંચોલી

c)

કનૈયાલાલ મુનશી

d)

સુમિત્રાનંદન

15.

મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા.

a)

રાઠોડ

b)

સીસોદીયા

c)

ચૌહાણ

d)

ઝાલા