WorksheetsOlympic
Total questions: 15
Worksheet time: 8mins
સૌપ્રથમ ઓલિમ્પિક ક્યાં દેશમાં થઈ હતી?
ગ્રીસમાં
ભારતમાં
ભૂતાનમાં
પ્રથમ ઓલિમ્પિકમાં માત્ર ________ની હરીફાઈ હતી.
દોડની
ગોળા ફેંકની
ચેસની
આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત______ માં ઈ.સ. ૧૮૯૬માં થયેલી.
એથેન્સમાં
જાપાનમાં
ચીનમાં
પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ માનવામાં આવતો તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક ________ રખાયું.
ટૉચૅ
દીવો
મશાલ
___________એ ભારત માટે ટોક્યો ઓલમ્પિકનું પ્રથમ ગોલ્ડ જીત્યો હતો.
પ્રિયંકા ચોપડા
નીરજ ચોપડા
બંને
ભારતે ઓલમ્પિકમાં તેના અગાઉના રેકોર્ડને તોડીને કેટલા મેડલ જીત્યા છે ?
7
10
11
_______ ના એલ્યૂડ કિપજોગેએ ઓલિમ્પિકમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
કેન્યા
કશ્મીર
કચ્છ
નિરજ ચોપડાએ ગોલ્ડની રેસમાં સૌથી વધુ ________ મીટર ફેંકીને ગોલ્ડ પોતાને નામ કર્યો હતો.
87.58
56.85
90.80
ઓલિમ્પિક રમતો કેટલા વર્ષો પછી યોજાય છે?
4
3
2
5
ઓલિમ્પિક ગેમ્સના જન્મદાતા કોને કહેવાય છે?
પિયર ડી કુબર્ટિન (Pierre de Coubertin).
કપીલ દેવ (Kapil Dev)
રોહિત શર્મા ( Rohit Sharma)
વિરાટ કોહલી (Virat Kohli)
મેક્સિકોએ કયા વર્ષે ઓલિમ્પિકમાં માસ્કોટ્સની (Olympics Mascot) પરંપરા રજૂ કરી હતી?
1968
1868
1768
1686
ઑલિમ્પિક ગેમ્સમાં કયા દેશની પ્રથમ મહિલાઓએ ભાગ લીધો?
પેરિસ
ભારત
ફ્રાંસ
જાપાન
ઑલિમ્પિક ધ્વજ પર લખેલી પાંચ જુદી જુદી રંગીન રીંગમાંથી કયો રંગ આફ્રિકા ખંડને રજૂ કરે છે?
કાળો
પીળો
લીલો
લાલ
કયા વર્ષે ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ હોકી ગોલ્ડ જીત્યો?
1928
1966
1929
1945
વેઈટ લિફ્ટિંગમાં _______ કિલોગ્રામની કેટેગરીમાં મીરાબાઈએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
49
56
33
39
