wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચાલો.... રમતા રમતા શિખીએ- 7

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સફેદ કલરને અંગ્રેજીમાં શું કહેવાય ?

a)

white

b)

whait

c)

whaite

d)

whiet

2.

સૌથી તેજસ્વી તારો કયો છે?

a)

ગુરુ

b)

શુક્ર

c)

શનિ

d)

પૃથ્વી

3.

હાલ ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ કયા જિલ્લામાં છે?

a)

સુરત

b)

રાજકોટ

c)

અમદાવાદ

d)

વડોદરા

4.

સૂર્ય નમસ્કારમાં કેટલા સ્ટેપ હોય છે?

a)

10

b)

12

c)

9

d)

11

5.

કયું સજીવ પોતાના જ ઈંડા પોતે જ ખાઈ જાય છે?

a)

ગરોળી

b)

સાપ

c)

કાબર

d)

ચકલી

6.

રામાયણમાં લવ અને કુશ બંને ભાઈના પિતાનું નામ શું હતું?

a)

રામ

b)

કૃષ્ણ

c)

ભારત

d)

દશરથ

7.

સ્વામિનારાયણ ભગવાનના માતાનું નામ શું હતું?

a)

દેવકી માતા

b)

જશોદા માતા

c)

કૌશલ્યા માતા

d)

ભક્તિ માતા

8.

અંગ્રેજી ભાષામાં કેટલા સ્વર છે?

a)

5

b)

4

c)

22

d)

20

9.

ગુજરાતી કક્કામાં કુલ કેટલા મૂળાક્ષર છે?

a)

34

b)

35

c)

26

d)

24

10.

રાવણે તપ કરીને કયા ભગવાનને પ્રસન્ન કર્યા હતા?

a)

ભગવાન રામને

b)

ભગવાન કૃષ્ણને

c)

ભગવાન હનુમાનને

d)

ભગવાન શંકરને

11.

મહાભારતમાં સૌથી મોટો દાનેશ્વરી કોણ હતા?

a)

અર્જુન

b)

દુર્યોધન

c)

કર્ણ

d)

ભીષ્મ

12.

સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે?

a)

તાપી

b)

સાબરમતી

c)

સિંધુ

d)

નર્મદા

13.

કયું પ્રાણી પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉચકી શકે છે?

a)

હાથી

b)

સમડી

c)

કીડી

d)

માખી

14.

શાંતિદૂત તરીકે ક્યાં પક્ષીને યાદ કરવામાં આવે છે?

a)

કબૂતર

b)

ચકલી

c)

મોર

d)

કોયલ

15.

ગુજરાત રાજયનું પાટનગર કયું છે ?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

સુરત