Font size
Worksheetsપુનરાવર્તન (સમેટીવ )
Total questions: 19
Worksheet time: 10mins
દાતણ પાણી કરી બાદશાહ શું કરવા બેઠા ?
પ્રાર્થના
બંદગી
શિરામણ
ચા પાણી
કોના ભાઈને સાપ કરડ્યો હતો ?
બાદશાહના
બીરબલના
ઝાડુવાળાના
બેગમના
પેલા બિચારા નોકરને કોણે પકડ્યો ?
સિપાઈઓએ
બાદશાહે
બીરબલે
ફાંસીગરે
ઝાડુવાળાને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવામાં આવ્યો ?
બીરબલ પાસે
બાદશાહ પાસે
એના બાળકો અને પત્ની પાસે
ભગવાન પાસે
વારુણી કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
દુર્વાસા મુનિ
વિશ્વામિત્ર
કૃપાચાર્ય
દ્રોણાચાર્ય
વારુણી ભણવામાં કેવો હતો ?
ખૂબ જ નબળો
ખૂબ જ હોશિયાર
મધ્યમ
ઠીક ઠીક
આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતાં ?
દાભ
કાપડ
પાંદડા
વારુણી ને કામ કરવું ખૂબ જ ગમતું હતું ?
સાચું
ખોટું
બાળક સિંહબાળ ને શું માનતું હતું ?
બચ્ચું
પ્રાણી
અદભૂત રમકડું
માનવબાળની ગંધ કોને આવી ?
માલધારીને
સિંહને
સિંહણને
માતૃહૃદય પાઠમાં બાળકની ઉંમર કેટલી હતી ?
સાત
ચાર
પાંચ
માલધારી સ્ત્રી અને સિંહણના શરીર જુદા જુદા છે .
સાચું
ખોટું
માલધારી સ્ત્રીના હાથ નાજુક પણ મજબૂત હોય છે .
ખોટું
સાચું
ક્ષણ માં દોસ્તી બંધાઈ જવી એટલે શું થાય ?
તરત જ દોસ્તી થઈ જવી
થોડી વાર પછી દોસ્તી થવી
લાંબા સમય પછી દોસ્તી થવી
રેઢું નો અર્થ
રખડતું
સંભાળ વિનાનું
Yad
અડધી ઉમરે પહોંચેલું
માતૃહૃદય પાઠમાં કેટલી જાતિના લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
બે
એક
બન્ને
આપે કરેલી સજા માટે મારે કશું જ કહેવાનું નથી . આ વાક્ય કોણ બોલે છે ?
બાદશાહ
નોકર
બિરબલ
નોકરે પોતાની બુદ્ધિથી અકબર રાજાનો વહેમ દૂર કર્યો .
ખોટું
સાચું
સાચી વિદ્યા પાઠના આધારે કામ કરતા રહેવાથી વસ્તુઓની જાણકારી મળે તેમજ કામમાં કુશળ પણ થવાય છે.
ખોટું
સાચું
