NEW
Font size
WorksheetsGUJARATI QUIZ
Total questions: 15
Worksheet time: 5mins
- માણસ શું જોવા ગયો હતો?
મંદિર
મસ્ઝીદ
ચર્ચ
૨. શિલ્પી શું બનાવી રહ્યો હતો ?
મંદિર
મુર્તી
ચર્ચ
૩. મૂર્તિ ના નાક પાસે શું થયું હતું ?
દાગ
ઘસરકો
તિરાડ
૪. મૂર્તિ ની સ્થાપના કેટલા ફૂટ ઊંચા સ્તંભ પર કરવાની હતી ?
૧૯
૨૧
૨૦
૫. મૂર્તિની સ્થાપના શાના પર કરવાની હતી ?
સ્તંભ પર
દરવાજા પર
મંદિર પર
૬. નિ:શબ્દ થઇ જવું એટલે શું ?
મૂંગા થઇ જવું
શાંત થઇ જવું
બંદ થઇ જવું
૭ . સ્ટોરમાં કોણ દાખલ થયું હતું ?
યુવતી
મેડમ
યુવક
૮ . યુવકે દુકાનદાર પાસે કયો ફોન વાપરવાની પરવાનગી આપી ?
મોબાઈલ
પર્સનલ ફોન
પબ્લિક ફોન
૯ . યુવકે મેડમ પાસે કયા કામ ની વાત કરી ?
લોન કાપવાનું
રસ્તો સાફ કરવાનું
ઘર માં કચરા પોતું કરવાનું
૧૦. યુવકે ઘરની આજુબાજુ શું સાફ કરવાનું કહ્યું ?
લોન
રસ્તો
ઘરનો પાછળ નો ભાગ
૧૧ . મેડમ યુવકના કામથી સંતોષ હતા ?
હા
ના
એક પાન નહિ
૧૨. યુવકે મેડમ ને શા માટે ફોન કર્યો ?
પૈસા લેવા માટે
કામ મેળવવા માટે
કામ વિષે જાણવા
૧૩. વીસ ફૂટ ઊંચા સ્તંભ પર શાની સ્થાપના કરવાની હતી ?
મૂર્તિ ની
ચબુતરાની
એક પાન નહિ
૧૪. દુકાનદાર ને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?
બહાદુરીનો
ખુમારીનો
નમ્રતાનો
૧૫. શિલ્પી મૂર્તિ કેવી રીતે બનાવી રહ્યો હતો ?
બેધ્યાન થી
આળસ થી
એકાગ્રતાથી
