wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ :૮ ગુજરાતી

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બજારમાં પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે

a)

ચિત્ર પાઠ

b)

બોધપાઠ

c)

અહેવાલ

d)

નાટક

2.

એક જ દે ચિનગારી કાવ્ય નો સાહિત્યપ્રકાર કયો છે

a)

ઊર્મિ ગીત

b)

પ્રાર્થના ગીત

c)

અહેવાલ

d)

ઉપરોક્ત એક પણ નહીં

3.

જુમો ભિસ્તી પાઠ ના લેખક નું નામ જણાવો

a)

હરિહર ભટ્ટ

b)

મનોહર ત્રિવેદી

c)

મકરંદ દવે

d)

ધૂમકેતુ

4.

એક મુલાકાત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

નાટક

b)

નવલકથા

c)

અહેવાલ

d)

નવલિકા

5.

એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ શાની માગણી કરે છે

a)

ચિનગારી ની

b)

બાકસની

c)

સૂર્યની

d)

ચંદ્રની

6.

જુમો ભિસ્તી ના પાડા નું નામ શું હતું

a)

ગોલુ

b)

વેણુ

c)

જુમો

d)

ઉપરોક્ત તમામ

7.

જુમો શાના ઉપર બેસીને પરણવા ગયો હતો

a)

હાથી

b)

પાડો

c)

ઘોડો

d)

ગધેડો

8.

તને ઓળખું છું મા કાવ્ય માં કોની મહત્તા દર્શાવી છે

a)

પિતાની

b)

દાદાની

c)

માતાની

d)

ઉપરોક્ત તમામ

9.

ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહ નામ શું છે

a)

મહાત્મા ગાંધી ભવન

b)

મહાત્મા મંદિર

c)

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

d)

સરદાર પટેલ ભવન

10.

ગાંધીનગર કોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે

a)

મહાત્મા ગાંધી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

વિઠ્ઠલભાઈ પટેલ શાયરી

d)

ઉપરોક્ત એક પણ નહીં

11.

ગાંધીનગર કેટલા સેક્ટરમાં વિભાજીત છે

a)

15

b)

30

c)

45

d)

60

12.

ગુજરાતની સ્થાપના કયા વર્ષમાં થઈ

a)

1947

b)

1950

c)

1960

d)

1975

13.

ગાંધીનગર માં કુલ કેટલા દાડા માર્ગો આવેલા છે

a)

8

b)

7

c)

5

d)

30

14.

ગાંધીનગર માં કુલ કેટલા ઉભા માર્ગો આવેલા છે

a)

8

b)

7

c)

5

d)

30

15.

ગાંધીનગર ને કયા નગર તરીકે ઓળખવામાં આવે છે

a)

ગ્રીન સીટી

b)

હરીયાળુ નગર

c)

લીલુંછમ નગર

d)

ઉપરોક્ત તમામ

16.

કવિ ઉપરવાળી બૅન્ક કોને ગમે છે

a)

આકાશને

b)

દેના બેન્ક ને

c)

ઈશ્વરને

d)

State bank of india

17.

દેશભક્ત જગડુશા પાઠ માં કયા રાજાનો દરબાર ભરાયો છે

a)

રણજીતસિંહ

b)

શિવાજી

c)

વિશળદેવ

d)

ઉપરના તમામ

18.

દેશભક્ત જગડુશા પાઠ નું નામ શું છે

a)

જગડુશા

b)

માધવ દાન

c)

જમનાદાસ

d)

હરિદાસ

19.

જગડુશા ને ક્યાંથી બોલાવવામાં આવે છે

a)

પાટણ થી

b)

મહેસાણા થી

c)

કચ્છ થી

d)

જામનગર થી

20.

પાટણમાં જગડુશા ની કેટલી વખત આવેલી હતી

a)

2

b)

10

c)

20

d)

40